મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અધિક નાયબ મામલતદાર 50.હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયા.
News Jamnagar June 10, 2021
ખેડા
એ.સી.બી. સફળ ટ્રેપ ફરિયાદી-એક જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ ના આધારે.
આરોપી :- હબીબભાઇ સબુરભાઇ મલેક,
અધિક નાયબ મામલતદાર, વર્ગ-૩, મામલતદાર કચેરી કઠલાલ જિ-ખેડા(નડીયાદ) કરી હતી લાંચની માંગણીની રકમ:- રૂ. ૫૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :-રૂ ૫૦,૦૦૦/-લાંચની રકમની રીકવરી :- રૂ.૫૦,૦૦૦/- એ.સી.બીએ કરેલ હતી.
અધિક નાયબ મામલતદાર, વર્ગ-૩, મામલતદાર કચેરી કઠલાલ જિ-ખેડા(નડીયાદ) કામના ફરીયાદીએ આજથી છ એક મહિના પહેલાં ખેડા જીલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની સીમના કુલ છ સર્વે નંબરની ટોટલ સાડા પાંચ વિઘા જમીન વેચાણ રાખેલ, જે અલગ અલગ સર્વે નંબરના તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજ દસ્તાવેજ કઠલાલ મામલતદાર કચેરી ખાતે સબ રજીસ્ટ્રાર ઓફીસે કરવામાં આવેલ અને તેની કાચી નોંધ ઇ-ધારા માં પડી ગયેલ અને પાકી નોંધ પાડવા માટે
આ કામના આરોપીએ ફરીયાદીને ફોન કરી એક દસ્તાવેજની એન્ટ્રીના રૂ.૧૫,૦૦૦/- લેખે છ દસ્તાવેજની એન્ટ્રીના રૂ.૯૦,૦૦૦/- ની હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે આરોપીએ ફરીયાદી પાસે કુલ છ એન્ટ્રીના પાકી નોંધ પાડવા માટે રૂ. ૫૦,૦૦૦/- માંગેલા જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય,જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં જે ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન, આરોપીએ
ટ્રેપનું સ્થળ પર ટ્રેપ તારીખ :-૦૯/૦૬/૨૦૨૧ મામલતદાર કચેરીના કંપાઉન્ડ માં મામલતદાર કચેરી કઠલાલ જિ-ખેડા રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી સ્વીકારી પકડાયા હતા.ટ્રેપ કરનાર અધિકારી એસ.ડી.ચૌધરી પો.ઇન્સ તથા ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે તથા ગાંધીનગર એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી:- એ. કે. પરમારમદદનિશ નિયામક એ.સી.બી. ગાંધીનગર એકમ, ગાંધીનગર.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024