મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેડૂતો માટે કૃષિ ઉત્પાદનના પરિવહન માટે મીડીયમ સાઇઝના વાહન ખરીદવા માટે .સર્વે ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે .
News Jamnagar June 11, 2021
જામનગર
માલવાહક વાહન માટે તા. ૩૧-૦૭-૨૦૨૧ અને
સોલાર લાઇટ ટ્રેપ માટે તા. ૩૦-૦૬-૨૦૨૧ સુધીમાં અરજી કરવી
જામનગર તા.11 જુન, જામનગર જિલ્લાના સર્વે ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ખેડૂતો માટે કૃષિ ઉત્પાદનના પરિવહન માટે મીડીયમ સાઇઝના વાહન ખરીદવા માટેની કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક વાહન ઉપર સહાય મેળવવા માટે તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી તથા સોલાર લાઈટ ટ્રેપ (સુર્ય પ્રકાશ ઉર્જા પિંજર) ઉપર સહાય મેળવવા માટે તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
તો ઉપરોક્ત ઘટકમાં લાભ લેવા ઇચ્છતા જામનગર જિલ્લાના ખેડૂત ખાતેદારોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી સહી કરેલ અરજીની નકલ સાથે ખેડૂત ખાતેદારનો જમીનનો-૮ અના દાખલા, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ/ કેન્સલ ચેક તાલુકા પંચાયતની ખેતીવાડી શાખામાં અરજી કર્યાના દિન-૭માં પહોંચાડવા જણાવવામાં આવે છે.
ફાઈલ તસ્વીર.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025