મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી.
News Jamnagar June 14, 2021
જામનગર
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, જામનગર મહાનગરના પ્રભારી અભયભાઈ ચૌહાણ સાથે પરામર્શ કરી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવેલ.
આ નિમણુંકને ગુજરાત રાજ્ય કૃષિમંત્રી . આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, પ્રકાશભાઈ બામાણિયા, ડે. મેયર તપન પરમાર, સ્ટે . કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી, શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખ – મહામંત્રી, વોર્ડ સમિતિના હોદેદારો, કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવી છે. ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જાણવામાં આવેલ છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024