મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોવિડ-19 લગત રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ પર જીએસટીના દરમાં ફેરફાર કર્યો શું થયું સસ્તું તે જાણો.
News Jamnagar June 15, 2021
નવી દિલ્હી
44મી જીએસટી પરિષદની ભલામણો ને ધ્યાને લઇ ને કોવિડ-19 લગત રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ પર જીએસટીના દરમાં ફેરફાર કર્યો કઈ વસ્તુ થઈ સસ્તી તે જાણો.
ગત તા 12, 2021 ના વીડિયો કોન્ફરન્સ મારફતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી પરિષદની 44મી બેઠક યોજાઈ હતી. પરિષદે બેઠકમાં કોવિડ-19ની રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચોક્કસ દવાઓ અને સાધનસામગ્રીઓ પર 30 સપ્ટેમ્બર, 2021 સુધી જીએસટીના દર ઘટાડવાનો નિર્ણય લીધો છે.
આ બેઠકમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ તથા નાણાં મંત્રાલય અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.
પરિષદની ભલામણોની વિગત નીચે મુજબ છે :
જીએસટીના વર્તમાન દરજીએસટી પરિષદે ભલામણ કરેલા જીએસટીના દર દવાઓ
ઘટાડેલા/મુક્તિના દર 30 સપ્ટેમ્બર, 2021 સુધી લાગુ રહેશે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025