મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લવ જેહાદ વિરોધી કાયદો આજથી ગુજરાતમાં અમલી ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021નો અમલ થશે
News Jamnagar June 15, 2021
રાજ્ય
ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું અને સીએમ રૂપાણીએ કાયદો 15 જૂનથી લાગું કરવા જાહેરાત કરી હતી.
ગત વિધાનસભા સત્ર દરમિયાન ૨૦૦૩ના જૂના કાયદામાં ફેરફાર કરી ગુજરાત ધર્મ સ્વાતંય સુધારા વિધેયકનેબહત્પમતીથી પસાર કરવામાં આવ્યું હતું .જે ધર્મ સ્વાતંય સુધારા વિધેયક ૨૦૨૧ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે .આ સુધારા કાયદાના અમલ માટે ૧૫ જૂનથી એટલે કે આજથી થશે. આ કાયદાના પરિણામે રાયમાં લની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા તત્વો સામે કાયદાકીય લગામ આવશે. કોઇપણ વ્યકિતની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુકત સાધનો અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકાશે નહી.ગુનો કરનાર અને કરાવનાર તેમજ મદદ કરનાર કે સલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણવામા આવશે.
લવ જેહાદ વિરોધી કાયદો આજથી ગુજરાતમાં અમલી
આ કાયદા હેઠળ ગુનેગારને 4 થી માંડીને 7 વર્ષની કેદ ઉપરાંત 3 લાખ સુધીની દંડ થશે.
* કાયદામાં આરોપીને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત દંડ
* 2 લાખથી ઓછા નહીં એટલા દંડની જોગવાઇ
* સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જેલ
* સગીર,SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 3 લાખથી ઓછીં નહીં એટલો દંડ
* લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ લેવાશે પગલાં
* સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા,5 લાખનો દંડ
* અધિનિયમ 2003ના 22માં અધિનિયમની કલમમાં સુધારો
* બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021નો અમલ થશે
ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નમાં કાર્યવાહી થશે
ગુનો કરનાર તથા તેને મદદગાર કરનાર દોષી ગણાશે
3થી 5 વર્ષ સુધીની કેદની સજા, રૂ.2 લાખ સુધીનો દંડ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024