મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ફિઝીકલ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વાત કરી છે, અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલી યુવતિનો મીડિયાની સામે સનસનાટીજનક આક્ષેપ
News Jamnagar June 15, 2021
જામનગર
હૉસ્પિટલના સુપરવાઈઝરો અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી યુવતિઓને જબરન ફ્રેન્ડશીપ કરવા મજબૂર કરે છે, ફિઝીકલ સંબંધ બાંધવા માટેનું દબાણ કરે છે, આ બાબતે યુવતી ગઈ કાલે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યુ હતુ.
જામનગર જીજી હૉસ્પિટલમાં અટેન્ડેન્ટ તરીકે ફરજ બાવતા કર્મચારીઓને પગાર બાકી છે અને વગર કારણોસર કોઈપણ જાણ વિના તાત્કાલિક ધોરણે છૂટ્ટા કરી દેવામાં આવ્યા છે અને તેમના સુપરવાઈઝરો દ્વારા અટેન્ડેન્ટ ભાઈ-બહેનો સાથે ગેર વર્તન બાબતે ગાઈકલે આવેદનપત્ર આપી રજુઆત પણ કરાવવામાં આવી છે.જામનગર જી.જી.હોસ્પિટલ મા અટેન્ડેન્ટ તરિકે ફરજ બજાવતા કર્મચારીઓ ને પગાર બાકી છે અને વગર કારણોસર કોઈ પણ જાણ વિના તાત્કાલિક ધોરણે છુટા કરી દેવા માં આવ્યા અને તેમના સુપરવાઇઝરો દ્વારા એટેન્ડન્ટ ભાઈઓ તથા બહેનો સાથે ગેર વર્તન બાબતે .
જામનગરજી.જી.હોસ્પિટલ મા હાલે અમે કોવિડ હોસ્પિટલ મા એટેન્ડન્ટ તરિકે ફરજ બજાવી રહ્યા હતા તૌયારે અમો ને હાલ ના 2 મહિના નો અને 1 મહિના નો પગાર આપવામાં આવેલ નથી અને કોઈપણ કારણ વિના અમોને જાણ કર્યા વિના તાત્કાલિક ધોરણે છુટા કરવામાં આવ્યો છે અને ત્યા ના સુપરવાઇઝરો દ્વારા કર્મચારીઓ નું શોષણ તો કરવામાં તો આવે જ છે.
સાથે સાથે એટેન્ડન્ટ તરિકે ફરજ બજાવતી બહેનો સાથે સુપરવાઇઝરો દ્વારા ગેર વર્તન કરવામાં આવે છે તો આપ શ્રી ને એટલી વિનંતી કે આપ શ્રી તે અમોને ન્યાય આપો . જો અમારો પગાર 48 કલાક ની અંદર અમને નહીં આપવામાં આવ્યો અને જેતે કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ હોય તેમના પર આપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે લોકો 17 તારીખ ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસી જશે તેવી ચીમકી આપી હતી .
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024