મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયા ના મોટી ખોખરી ગામની સીમમાં જુગાર ના અખાડામાંથી 6 પતાપ્રેમીઓ ને 3લાખ થી વધુના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.
News Jamnagar June 16, 2021
દેવભૂમિ દ્વારકા
ખંભાળીયા ના મોટી ખોખરી ગામની સીમમાં જુગાર ના અખાડામાં જુગાર રમતા છ ( ૬ ) ઇસમોને કુલ રૂ . ૩,૬૨,૬૬૦ / – ના મુદામાલ સાથે પકડી પાડતી – એલ.સી.બી. , દેવભૂમિ દ્વારકા ( પ્રેસનોટ તા .૧૬ / ૦૬ / ૨૦૨૧ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી સાહેબ નાઓએ દારૂ -જુગારની ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. એસ.વી.ગળચર નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ખંભાળીયા પો.સ્ટે . માં પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન પો.હેડ કોન્સ . મસરીભાઇ આહિર તથા બોધાભાઇ કેસરીયા નાઓને બાતમી મળેલ કે , ખંભાળીયા ના મોટી ખોખરી ગામ ની ચોબન સીમમાં આરોપી નં .૧ ની વાડી એ બહાર થી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી રોન – પોલીસ નામનો જુગાર રમે છે . અને આરોપી નં . ૧ જુગારનો અખાડો ચલાવે છે . તેવી હકીકત આધારે પંચો સાથે રેઇડ કરી નીચે જણાવેલ આરોપીઓ કુલ- ૬ નામવાળાના કન્જામાંથી રોકડા રૂ .૧,૫૧,૧૬૦ / – તથા પાંચ મોબાઇલ કિ.રૂ .૧૧,૫૦૦ / તથા એક ફોર વ્હિલ તથા ચાર મો.સા.કિ રૂ . ૨,૦૦,૦૦૦ / – મળી કુલ મુદામાલ કિ.રૂ .૩,૬૨,૬૬૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરાવી ખંભાળીયા પો.સ્ટે . સોપી આપેલ . ( ૧ ) રામશીભાઇ ખીમાભાઇ કરમુર રહે . મોટી ખોખરી ગામ તા . ખંભાળીયા , જિ . દેવભૂમિ દ્વારકા ( ૨ ) જસમતભાઇ રવજીભાઇ બાવળીયા રહે . ખામનાથ મંદીર પાસે ખંભાળીયા જિ . દેવભૂમિ દ્વારકા ( 3 ) અલ્પેશભાઇ ઉર્ફે રાહુલ ધરમશીભાઇ વાડલીયા રહે . ખામનાથમંદીર પાસે ખંભાળીયાજિ . દેવભૂમિ દ્વારકા ( ૪ ) હેમંતભાઇ અરજણભાઇ નદાણીયા રહે , મોટી ખોખરી ગામ તા.ખંભાળીયા જિ . દેવભૂમિ દ્વારકા ( ૫ ) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ નરશીભાઇ ભોગાયતા રહે . મોટી ખોખરી ગામ તા . ખંભાળીયા જિ . દેવભૂમિ દ્વારકા ( ૬ ) રાજાભાઇ પબાભાઇ ડેર રહે . મોટી ખોખરી ગામ તા , ખંભાળીયા જિ . દેવભૂમિ દ્વારકા કામગીરી કરનાર
આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ , જે.એમ.ચાવડાનાઓની સુચના મુજબ પો.સ.ઇ.એસ.વી.ગળચર , એ.એસ.આઇ. વિપુલભાઇ ડાંગર , અજીતભાઇ બારોટ , દેવસીભાઇ ગોજીયા , સજુભા જાડેજા , કેશુરભાઇ ભાટીયા નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા હેડ કોન્સ . મસરીભાઇ આહીર , ભરતભાઇ ચાવડા | બોઘાભાઇ કેશરીયા , લાખાભાઇ પિંડારીયા , જીતુભાઇ હુણ , અરજણભાઈ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , મહેન્દ્રસીંહ જાડેજા , હસમુખભાઈ કટારા પોલીસ કોન્સ . વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા ,
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024