મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આજે વહેલી સવારે ટ્રક અને ઇકો કાર નો ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત.
News Jamnagar June 16, 2021
આણંદ
આણંદ જિલ્લાના તારાપુર નજીકના ઇન્દ્રણજ ગામ પાસે આજે વહેલી સવારે 6.30 વાગ્યે ની આસપાસ સુરતથી ભાવનગર જઇ રહેલા પરિવારથી ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સહિત 10ના મોત થતાં અરેરાટી પર્સરી ગઈ હતી.
સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રહેતા પરિવારજનો ઇકો કાર (નં. જીજે10 ટીવી-0409) માં ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે તારાપુરના ઇન્દ્રણજ ગામ પાસે ટ્રક(નં.એમપી-09એચએફ-9642) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત 10 વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા.
સુરતથી ભાવનગર જતા પરિવારને નડ્યો તારાપુર પાસે અકસ્માત રાજકોટથી આવી રહેલ ટ્રકે સામેથી ઇકો કારને હડફેટે લીધી ટક્કર કારમાં સવાર એક બાળકી સહિત તમામનો ભોગ લેવાયો.
આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોને ઈકો કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024