મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
18જૂને (IMA)દ્વારા ડોકટર પર થતાં હુમલાઓના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાંજામનગર (IMA) પણ જોડાશે .
News Jamnagar June 16, 2021
જામનગર
‘સેવ ધી સેવિયર’
આઇ.એમ.એ.ની વડી શાખા(નવી દિલ્હી) ના આદેશ અનુસાર તમામ રાષ્ટ્ર વ્યાપી શાખાઓનો આગામી ૧૮ જુન ના રોજ આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર’ નાં નારા સાથે શાંતિ – વિરોધ પ્રદર્શિત કરશે તથા દેખાવો કરવા માં આવશે.
આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્રીય સરકારની જવાબદારી છે અને ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે આઇ.એમ.એ. માંગણી કરે છે.
આઇ એમ એ ના સભ્યો, તા:૧૮/૦૬/૨૧ ના રોજ-
1. બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે.
2. બેનરો, “સેવ ધ સેવિયર” અને “વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરો” ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે હોસ્પીટલ ખાતે વિરોધ કરવા મા આવશે.
૩. ભારતના વડા પ્રધાનશ્રીને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદન પત્ર મોકલવામાં આવશે
૪.વહીવટી / રાજકીય નેતાઓ/ એસપી / ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તાર ના સાંસદોને રજૂઆત કરવામાં આવશે.
તા ૧૮/૦૬/૨૧, શુક્રવારના દિવસે કોઈ પણ હોસ્પિટલ બંધ રહેશે નહીં, તમામ આરોગ્ય સેવાઓ યથાવત્ કામ કરશે.
તારીખ: ૧૮.૬.૨૧જગ્યા: માધવ હોસ્પીટલ, એસ. ટી, બસ સ્ટેંડ ની પાછળ, જામનગર સમય: સવારે ૧૦ કલાકે યોજાશે વિરોધ પ્રદશન.
પ્રતીકાત્મક તસ્વીર
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024