મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દારૂ ના કટીંગ વેળાએ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી 39.91 લાખનો મુદામાલ કબ્જે.
News Jamnagar June 17, 2021
રાજકોટ
ગઈકલે તા.16.ના કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જતા રસ્તે રાણપર ગામના પાટીયા સામેથી તથા સુરેન્દ્રનગર જીલ્લાના ડોસલી ઘુના ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત રાજયના. ડી.જી.પી. સાહેબ દ્વારા ગુજરાત રાજયમાં દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન ૧ પ્રવીણકુમાર મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન -૨ મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ રાજકોટ શહેર વિસ્તારમાં આવી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના આપેલ હોય.જે અન્વયે અમો એ સી.પી. ક્રાઇમ ડી.વી. બસીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન એ.એસ.આઇ. આર.કે. જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજા ને મળેલ હક્કિતના આધારે કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જતા રસ્તે રાણપર ગામના પાટીયા સામેથી બોલેરો પીકઅપ વાહનમાંથી ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો કુલ ૧૦૦ પેટી બોટલ નંગ -૧૨૦૦ કિ.રૂા .૪,૮૦,૦૦૦ / – તથા પીકઅપ વાહન મળી કુલ રૂા .૮,૯૦,૦૦૦ / – મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
તેમજ આ રેઇડ દરમિયાન મજકુર આરોપીઓની પુછપરછમાં સદરહું પકડાયેલ ઇગ્લીશ દારૂનો જથ્થો તેઓ નવા એરપોર્ટ પાછળ વાડી વિસ્તારમાં એક ઇંગ્લીશ દારૂનો ટ્રક ઉતરે છે ત્યાંથી ભરીને આવતા લેવાની કબુલાત આપતા જે આધારે તાત્કાલીક તે જગ્યાએ રેઇડ કરવામાં આવેલ જે જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ -૩૫૫૨ કિ.રૂા .૧૪,૨૦,૮૦૦ / – તથા ટ્રક , ટ્રેકટર , ઇનોવા વાહનો મળી કુલ રૂા .૩૨,૨૧,૩૦૦ / – નો મુદામાલ કબ્ધ કરવામાં આવેલ . અને આ જગ્યા સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પો.સ્ટે.ની હદમાં આવતી હોય જેથી તે અંગે આગળની કાર્યવાહી કરવા પો.સ.ઇ. નાના મોલડી પો.સ્ટે . નાઓને સોંપી આપેલ છે .
આરોપીઓ – ( ૧ ) નિતીનભાઇ વિનુભાઇ વાઘેલા ઉવ .૨૪ રહે . નવા થોરાળા શેરી નં . પ રાજકોટ ( ર ) મહેન્દ્રભાઇ દિનેશભાઈ પરમાર ઉવ.રર રહે . નવા થોરાળા વિજય નગર શેરી નં .૩ રાજકોટ આરોપીઓ પાસેથી ક જે કરેલ મુદામાલ – મેકડોવેલ્સ નં .૧ સુપ્રીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કંપની શીલપેક બોટલ નંગ -૧ ૨૦૦ કિ.રૂા . ૪,૮૦,000 / કે બોલેરો પીકઅપ નં જી.જે .૩ બી.ડબલ્યુ ૫૩ ૬૧ કિ.રૂા .૪,૦૦,000 / – મોબાઇલ નંગ -૨ કિ.રૂા .૧૦,000 / – કુલ મુદામાલ રૂા .૮,૯૦,000 / સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ડોસલી ઘના ગામની સીમમાંથી કજે થયેલ મુદામાલની વિગતઃ – મેકડોવેલ્સ નં .૧ સુપ્રીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કંપની શીલપેક બોટલ નંગ -૩૫ પર ( પેટી ૨૯૬ ) કિ.રૂા . ૧૪,૨૦,૮00 / ટ્રક નં . જી.જે. ૧૧ એ.વી. ૮૭૮૬ કિ.રૂા . ૧0,00,000 / > ટ્રેકટર નં જી.જે. ૧૩ એન.એન. ૬૧૭૯ ટ્રોલી સાથે કિ.રૂા .૩,૦૦,000 / – ઇનોવા કાર નં જી.જે .૦૪ સી.એચ. ૭૦૦૭ કિ.રૂા .૫,૦૦,૦૦૦ / – એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂા .૫૦૦ / – કુલ રૂા .૩ ૨,૨૧,૩૦૦ / આમ સદરહું રેઇડ દરમિયાન ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ પેટી નંગ -૩૯૬ કુલ બોટલ નંગ ૪૪૫૨ કિ.રૂા . ૧૭,૮૦,૮૦૦ / – તથા કુલ વાહન ૪ કિ.રૂા . ૨૨,૦૦,૦૦૦ / – તથા કુલ મોબાઇલ નંગ -૩ કિ.રૂા . ૧૦,૫૦૦ / એમ કુલ કિ.રૂા . ૩૯,૯૧,૩૦૦ / – નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે .
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી – એ.સી.પી. ક્રાઇમ ડી.વી. બસીયા , એ એસ.આઈ. ચંદ્રસિંહ જાડેજા , આર.કે. જાડેજા , પો.હેડ.કોન્સ . ભુપતભાઇ રબારી , ધર્મેન્દ્રસિંહ ઝાલા , મોહિતસિંહ જાડેજા , પો.કોન્સ સુધીરસિંહ જાડેજા નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025