મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ટાઉનહોલમાં ચાલતી હતી દારૂ ની મહેફિલ પોલીસએ પડ્યો રંગમાં ભંગ. 6 ઈસમો સામે ગુનો દાખલ કર્યો.
News Jamnagar June 17, 2021
જામનગર
જામનગર તા.16/6/ના રાત્રે ટાઉનહોલમાં દારૂ ની મહેફિલ માણતા હોવાની ચોકસસ બાતમી ના આધારે સીટી બી.ડિવજન પોલીસ સ્ટાફ રેડ કરેલ હતી જેમાં 6 ઈસમો વિરોધ કાર્યવાહી કરીછે .જેમાંથી 3 ઈસમો તો માનપા ના કર્મચારીઓ હોવાનું સામે આવેલ છે.
પોલીસએ આરોપીઓએ ભેગા મળી ઈગ્લીશ દારૂની મેહફીલ માણતા ઇસમોના કબ્જામાથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ૨૦૦ મી.લી. કિ.રૂ. ૧૦૦/- કબ્જે કરેલ છે અને આ આરોપી વિરુદ્ધ ઓ.એસ.સુમરા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર pso એન.કે.આંબલીયા પો.હેડ કોન્સ સીટી બી જામનગર ફરિયાદ નોંધી છે
આરોપીઓ (૧) બીપીનભાઇ ભગવાનજીભાઇ ચુડાસમા જાતે ખવાસ ઉ.વ.૫૮ ધંધો રીટાયર્ડ રહે. પંજાબ નેશનલ બેંક પાસે, ચૌહાણ ફળી શેરી નં.૩, જામનગર તથા (૨) લલીતભાઇ રમણીકભાઇ કણજારીયા જાતે સતવારા ઉ.વ.૫૧ ધંધો નોકરી રહે. ગુલાબનગર, પોસ્ટ ઓફિસ પાછળની શેરી, જામનગર તથા (૩) કમલેશભાઇ રણછોડદાસ માંડવીયા જાતે સોની ઉ.વ.૫૭ ધંધો નોકરી રહે. દિ.પ્લોટ ૩૧, જામનગર (૪) જીજ્ઞેશભાઇ નાનજીભાઇ જોષી જાતે બ્રાહ્મણ ઉ.વ.૪૪ ધંધો વેપાર રહે. સેન્ટ્રલ બેંક, પંતગીયા ફળી, ગણેશ મેટલ પાસે, જામનગર (૫) પ્રકાશસિંહ મહોબતસિંહ ગોહિલ જાતે દરબાર ઉ.વ.૪૧ ધંધો નોકરી રહે. મુળજી જેઠા ધર્મશાળાની સામે, માધવ બાગ, શિવમ રેસીડેન્સી એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૩૦૩, જામનગર (૬) યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર ઉ.વ.૩૩ ધંધો નોકરી રહે. રામેશ્વરનગર, કે.પી.શાહ ની વાડી પાછળ, નંદનપાર્ક શેરી નં. સાથે રેઈડ દરમ્યાન મળી આવેલ તમામ ઈસમો સામે પ્રોહિ કલમ ૬૫એએ, ૮૧ મુજબ ફરિયાદ નોંધી PI કે.જે.ભોયે સા સીટી બી ડિવિ પોસ્ટે જામનગર આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
આ શખ્સોમાંથી 2 દારૂ પીધેલ હાલતમાં મળી આવેલ હોવાનું સામે આવ્યું છે.
ફાઉલ તસ્વીર
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024