મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અલગ અલગ ગુનાના નાસ્તા ફરતા 10 આરોપીઓને પકડી પાડતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ છેલ્લા રર થી રપ વર્ષથી નાસતા ફરતા આરોપી પણ સામેલ.
News Jamnagar June 18, 2021
દેવભૂમિ દ્વારકા
રાજસ્થાન , મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશ રાજય માંથી લાંબા સમયથી નાસતા ફરતા એકી સાથે દશ ( ૧૦ ) આરોપીઓને પકડી પાડતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અખબારી યાદી તા .૧૮/૦૬/૨૦૨૧ મે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી , ગુજરાત રાજય ,ગાંધીનગર નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ .
જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ સાહેબ , રાજકોટ વિભાગના માર્ગદર્શન મુજબ દેવભૂમિદ્રારકા જિલ્લાના પોલીસ વડાશ્રી સુનીલ જોષી સાહેબ નાઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓમાં રાજય બહારના આરોપીઓનું પ્રમાણ વધુ હોય જેથી અલગ અલગ ચાર ટીમો બનાવી . ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી અને એલ.સી.બી. પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાનાઓની દેખરેખ હેઠળ ટીમોને ટેકનીકલ અને હયુમન સોર્સીસનું માર્ગદર્શન પુરૂ પાડી રાજસ્થાન , મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશ રાજયમાંથી અલગ અલગ ગુનાના કુલ -૧૦ ( દશ ) ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
– રાજસ્થાન રાજયમથી પકડેલ નાસતા ફરતા આરોપીઓની વિગત ૧ ) દ્રારકા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૨૧૫/૨૦૧૩ પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૬૫ ( એ ) ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી દેવેન્દ્રસીહ માધુસીહ સંતાહત રહે.ઉદેપરીયા , તા.ચરાડા જિ.ઉદેપુર વાળાને પકડી પાડેલ . ( ૨ ) ભાણવડ પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૧૮/૨૦૧૪ પ્રોહી કલમ ૬૬ ( બી ) , ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબના ગુનામાં છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા આરોપી મનોજકુમાર સુરેન્દ્રસીહ કપુર ઉવ -૫૮ રહે . સંતોષનગર , ગારીયાવાસ શેરી નં . ૬ , ઉદયપુર રાજય રાજસ્થાન વાળાને પકડી પાડેલ . ( ૩ ) ભાણવડ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. પાર ૦૦૬ ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ મુજબના ગુનાના કામેના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપી કૈલાશચંદ ગોપુરામ જોષી ઉવ -૫૨ રહે.બોરૂન્દી , તા.બીલાડા , જિ.જોધપુર વાળાને પકડી પાડેલ ( ૪ ) ભાણવડ પો.સ્ટે . ફ.ગુ.ર.ને. પા ૨૦૦૬ ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ મુજબના ગુનાના કામેના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપી ચંદ્રકાન્ત જાપાલાલ જોશી ઉવ -૪૨ રહે . બોરન્દા , તા.બીલાડા , જિ – જોધપુર રાજય રાજસ્થાનવાળાને પકડી પાડેલ . ( ૫ ) ખંભાળીયા પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૫૪/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૪૦૭ , ૪૨૦ મુજબના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપી રૂપલાલ કીશનજી પટેલ ઉવ -૫૦ રહે . કુશબલ બમ્બોરા ફીલા ગાવ , તા.ગીરવા જિ . ઉદેપુર રજય રાજસ્થાન વાળાને પકડી પાડેલ . કામગીરી કરનાર ટીમ -૧ પો.સ.ઇ.શ્રી જી.જી.ઝાલા , દ્વારકાધીશ મંદીર સુરક્ષા તથા સ્ટાફના ભાણવડ પો.સ્ટે.ના કીશોરભાઇ નંદાણીયા , ખીમાભાઇ કરમુર , ખંભાળીયા પો.સ્ટે.ના હેડ કોન્સ . કાનાભાઇ લુણા , કલ્યાણપુર પો.સ્ટે.ના થારીયાભાઇ સુમણીયા , સલાયા પો.સ્ટે.ના હેડ કોન્સ . વીરેન્દ્રભાઇ જાડેજા અને દ્વારકા પો.સ્ટે.ના પો.કોન્સ . મસરીભાઇ છછર જોડાયેલ . ઉતરપ્રદેશ રાજયમાંથી પકડેલ નાસતા ફરતા આરોપીઓની વિગત ( ૧ ) ખંભાળીયા પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૬૦/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ મુજબના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપી જીવણનાથ શકિતનાથ ઝા ઉવ .૬ ર રહે . આવાસ વિકાસ કોલોની ટાઉનશીપ એલ.આઇ.જી. – ૧૭ એ મથુરા રાજય ઉતરપ્રદેશ વાળાને પકડી પાડેલ . કામગીરી કરનાર ટીમ -૨ પો.સ.ઇ.શ્રી પી.ડી.વાંદા , ભાટીયા આઉટ પોસ્ટ , કલ્યાણપુર પો.સ્ટે . તથા સ્ટાફના કલ્યાણપુર પો.સ્ટે.ના હેડ કોન્સ . લખમણભાઇ કારાવદરા , ભાણવડ પો.સ્ટે.ના પો.કોન્સ . હરેશભાઇ કલોતરા , ખંભાળીયા પો.સ્ટે.ના પો.કોન્સ . વિરેન્દ્રસીહ જાડેજા જોડાયેલ , મધ્યપ્રદેશ રાજયમાંથી પકડેલ નાસતા ફરતા આરોપીઓની વિગત ( ૧ ) દ્રારકા પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૩૨/૧૯૯૯ ઇ.પી.કો.કલમ ૩૯૫ , ૩૯૭ મુજબના ગુનાના કામે છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપી પારૂભાઇ પીંદીભાઇ મેડા ઉવ -૪૫ રહે . સુરડીયા તા.રણાપુર જિ . જાંબુઆ પકડી પાડેલ . તેમજ ગોડલ તાલુકા પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૨૫૦/૧૯૯૬ તથા ૨૫૧/૧૯૯૬ ઇ.પી.કો.કલમ ૩૯૪ વગરે મુજબના ગુનામાં તથા જામનગર સીટી . એ ડીવી . પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૬૬/૧૯૯૯ ઇ.પી.કો. કલમ ૩૯૫ વીગેરે આમ , રાજકોટ રેન્જના કુલ -૪ લૂંટ – ધાડના ગુનાના છેલ્લા રર થી રપ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ . કામગીરી કરનાર ટીમ -૩ પો.સ.ઇ. આર.એમ.મુંધવા , ખંભાળીયા પો.સ્ટે . તથા સ્ટાફના ઓખા મરીન પો.સ્ટે.ના હેડ કોન્સ . ડાડુભાઇ જોગલ , ખંભાળીયાના હેડ કોન્સ . રોહીતભાઇ થાનકી , દિવ્યરાજસીહ જાડેજા , મીઠાપુર ના પો.કોન્સ . વિજયભાઇ વારોતરીયા , દ્વારકાના રવીભાઇ નાગેશ અને ભાણવડના વિપુલભાઇ મોરી જોડાયેલા ઉપરોકત મધ્યપ્રદેશ રાજયથી પો.સ.ઇ.શ્રી આર.એમ.મુંધવા તથા ટીમના સ્ટાફ દ્વારા સઘન તપાસ કરી નીચે જણાવેલ નાસતા ફરતા આરોપીઓ હાલ ગુજરાત રાજયમાં મજુરીકામ સબબ આવેલ હોવાની હકીકત આધારે નીચે મુજબના ત્રણ આરોપીઓ ટીમ -૪ કામગીરી કરાવી પકડી પાડેલ . ગુજરાત રાજયમાંથી મધ્યપ્રદેશના વતની નાસતા ફરતા આરોપીઓની વિગત ( ૧ ) ભાણવડ પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૮૪ / ૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપી ગુડો ઉર્ફે ગુડુ ઉર્ફે રમેશભાઇ લક્ષ્મણભાઇ સુભાન વાસકેલા ઉવ -૨૮ ધંધો ખેતમજુરી રહે . ચીતાવરા ગામ તા . કુકશી જિ . ધાર રાજય મધ્યપ્રદેશ હાલ રાણા વડવાળા ગામની સીમ તા.રાણાવાવ જિ . પોરબંદર વાળાને પકડી પાડેલ . ( ૨ ) ભાણવડ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૮૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશ ઉર્ફે મૈયો રામસીંગભાઇ બામનીયા ઉવ -૨૨ રહે . ચીતાવરા ગામ તા . કુકશી જિ . ધાર રાજય મધ્યપ્રદેશ હાલ મોડપર ગામ તા . ભાણવડ જિ . દેવભૂમિ દ્વારકાવાળાને પકડી પાડેલ . ( 3 ) ઓખા મરીન પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૬ ૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬,૩૭૬ મુજબના ગુનામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપી અજયભાઇ કાશીરામભાઇ નીરાલે ઉવ -૨૭ રહે . મૂળ બાલ્યા જિ . ખરગોન રાજય મધ્યપ્રદેશ હાલ સુભાષનગર , જાવર દંગા , પોરબંદર વાળાને પકડી પાડેલ .
આ કામગીરી કરનાર ટીમ -૪ પો.સ.ઇ. એસ.વી.ગળચર , એલ.સી.બી. તથા પો.સ.ઇ.શ્રી પી.સી.શીંગરખીયા પેરોલ ફર્લો સ્કોડ તથા સ્ટાફના એ.એસ.આઇ. દેવસીભાઇ ગોજીયા , કેશુરભાઇ ભાટીયા , સજુભા જાડેજા , ભરતભાઇ ચાવડા , હેડ કોન્સ . જીતુભાઇ હુણ , મસરીભાઇ ભારવાડીયા , જેસલસીહ જાડેજા , બોઘાભાઇ કેશરીયા , લાખાભાઇ પીંડારીયા , સહદેવસીહ જાડેજા , હસમુખભાઇ કટારા , પો.કોન્સ . વિશ્વદીપસીહ જાડેજા જોડાયેલ . નાસતા ફરતા આરોપીઓના કમશ ફોટાઓ .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024