મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઘરફોડ ચોરીના આરોપીને ચોરીના મુદામાલ સાથે દબોચી લેતી એલ.સી.બી.
News Jamnagar June 18, 2021
દેવભૂમિ દ્વારકા
ઓખામાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને ચોરીના રૂ .૪૧,૭૫૦ / – ના મુદામાલ સાથે દબોચી લેતી – એલ.સી.બી. ,
દેવભૂમિ દ્વારકા તા .૧૭ / ૦૬ / ૨૦૨૧ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ સાહેબ , અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનીલ જોષી સાહેબ નાઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનતા મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ તથા આવા ચોર ઇસમોને પકડી પાડી અસરકારક કામગીરી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ . જે.એમ. ચાવડા નાઓને સુચના કરેલ . જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ દ્વારકા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન એ.એસ.આઇ , અજીતભાઇ બારોટ અને હેડ કોન્સ . અરજણભાઇ મારૂ નાઓને સંયુકતમાં હકીકત મળેલ કે , ઓખા મરીન પો.સ્ટે . એ પાર્ટ ગુના નં . ૦૩૬૦૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુનાના કામે શંકદાર ઓખાના મૂળવેલ ગામના દરીયા કાંઠે આવેલ દરગાહે કાળા કલરનું હીરો સ્પલેન્ડ લઇને આવેલ હોવાની હકીકત આધારે જણાવેલ નામવાળા આરોપીને ચોરીમાં ગયેલ રોકડા રૂપીયાનો ખરીદ કરેલ નીચે જણાવેલ મુદામાલ સાથે પકડી પાડી . ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસની કાર્યવાહી કરવા સોપી આપેલ . પકડાયેલ આરોપી : સુમારભાઇ નુરમામદભાઇ સંઘાર જાતે – મુસ્લીમ ઉવ -૨૫ ધંધો- મચ્છીમારી રહે . મૂળ અરજમેરપીરની ટેકરી નદીના કાઠે ખંભાળીયા હાલ રાજપરા ડાભાણી ટેકરી , તા.દ્વારકા જિ . દેવભૂમિ દ્વારકા કજે કરેલ મુદામાલઃ ( ૧ ) રોકડા રૂ . ૭,૫૦ / ( ૨ ) ઓપો કંપનીનો ૨૧૮૫ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ. ૬,૦૦૦ / ( ૩ ) હીરો સ્પલેન્ડર પ્લસ કાળા કલરનું રજી નં . જી.જે. – ૩૭ – એફ . ૧૨૦૪ વાળાની કિ.રૂ. ૩૫,૦૦૦ / ૪૧,૭૫૦ / – કજે કરેલ ,
આ કામગીરી કરનાર ટીમ આ PI કાર્યવાહી એલ.સી.બી જે.એમ.ચાવડાના ર્ગિદર્શ મુજબ PSIS એસ.વી.ગળચર PSi પી.સી. શીંગરખીયા , ASI શ્રી અજીતભાઇ બારોટ , ભરતભાઇ ચાવડા , દેવસીભાઇ ગોજીયા , સજુભા જાડેજા , કેશુરભાઇ ભાટીયા , વિપુલભાઇ ડાંગર , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમાં HC અરજણભાઇ મારૂ , બલભદ્રસીંહ ગોહીલ , મસરીભાઇ આહીર , બોઘાભાઇ કેશરીયા , લાખાભાઇ પિંડારીયા , જીતુભાઇ હુણ , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , મહેન્દ્રસીંહ જાડેજા , હસમુખભાઇ કટારા Pc વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024