મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોલીસ સ્ટેશનમાં બેફામ વાણી વીલાસ કરતો હતો શખ્સ વીડિયો થયો વાયરલ
News Jamnagar June 18, 2021
જામનગર માં હાલ 2 દિવસ થી ફરતી વિડીયો કલીપનો મામલો
પોલીસ સૂત્રના કેવા મુજબ ગત તા.11.ના વીડિયો ક્લિપ માં વાણી વિલાશ કરતો શખ્સ ને પીધેલ હાલત માં જામનગર સીટી સી. ડિવિઝન ખાતે લઈ આવામાં આવ્યો હતો અને બાદ પોલીસ ની જાણકારી વગર વીડિયો લીધો હતો .બાદ આરોપી દ્વારા વીડિયો તેમના મિત્ર ને આપેલ હોઈ તે વિડીયો તેના મિત્રએ વાયરલ કરેલ હતો વીડિયો વાયરલ થતાં
જુવો આ વાયરલ વીડિયો
જામનગરના સીટી – સી ડિવિઝનમાં આરોપીએ પોલીસને બેફામ ગાળો ભાંડી કિલપમાં પોલીસ મુખ પ્રેક્ષકની ભૂમિકામાં વિડીયો વાયરલ થતા ભારે ચકચારમચી જવા પામી હતી.
આ મામલે બે શખસ સામે લોકોમાં ગેરસમજ ઉભી કરવા વિડીયો ઉતારી વાયરલ કરવા બાબતે બે શખસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી .
સીટી – સી ડિવિઝનના હેડ કોન્સ્ટબલ ઓસ્માણભાઈ સુમરા દ્વારા દિગ્વિજય પ્લોટ ૪૯ માં રહેતા ગૌતમ ઉર્ફે કારા રામચંદ્ર માવાણી તથા સિકંદર દલવાણી નામના બે શખ્સો સામે સીટી બી ડિવિઝન માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સને ૨૮ ની કલમ ૭૨ તથા સત્તાવાર રહસ્યોનો કાયદો ૧૯૨૩ ની કલમ 7 મુજબ ફરિયાદ નોંધાવાઈ હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024