મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચોમાસાની ઓપનિંગ બેટિંગ માંજ જામખંભાળીયા માં બે કલાક માં 4 ઇંચ વરસાદ ખાબકયો.
News Jamnagar June 18, 2021
દેવભૂમિ દ્વારકા
અહેવાલ મોહમ્મદ ચાકી
ચોમાસાની ઓપનિંગ બેટિંગ માંજ જામખંભાળીયા માં બે કલાક માં 4 ઇંચ વરસાદ ખાબકયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા માં બે કલાક માં 4 ઇંચ વરસાદ..
જામ ખંભાળિયા 2 કલાક માં 4 ઇંચ વરસાદ થી શહેર ની સાથે જિલ્લા પંચાયત કચેરી માં પણ પાણી ભરાઈ ગયા.
વરસાદ ના પગલે જામખંભાળીયા – જામનગર હાઇવે પર વાહનો ની લાંબી કતારો જોવા મળી…
હાઇવે પર ફોર લેન ના ચાલતા કામ ન કારણે પાણી ભરાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો…
ખંભાળિયા દલવાડી હોટલ અને સલાયા ચાર રસ્તા પાસેના ડાયવર્જન માં ભરાયા પાણી…
પાણી ભરાતા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા..
પુલનું નિર્માણ કાર્ય ચાલુ હોય ડાયવર્જનમાં પાણી ભરાતા જામ અને દ્વારકા તરફ હાઇવે પર વાહન ચાલકો ને અવરજવરમાં લોકોને પડી રહી છે મુશ્કેલીઓ …
જામખંભાળીયા જિલ્લા પંચાયત માં પાણી ભરાયા…
જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ તમામ ઓફિસ વચ્ચે ના ભાગ માં પાણી ભરાઈ ગયા…
જામ ખંભાળિયા 2 કલાક માં 4 ઇંચ વરસાદ થી શહેર ની સાથે જિલ્લા પંચાયત કચેરી માં પણ પાણી ભરાઈ ગયા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024