મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
યૌન શોષણના આક્ષેપો બાદ વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, માતૃ શક્તિ અને દુર્ગા વાહીનીના મહિલા અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ.
News Jamnagar June 19, 2021
જામનગર
જામનગરમાં જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં યૌન શોષણના આક્ષેપો બાદ વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, માતૃ શક્તિ અને દુર્ગા વાહીનીના મહિલા અગ્રણીઓએ કલેકટર કચેરીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ માટેની માંગણી કરવામાં આવી છે. સાથે સાથે મહિલાઓએ આજના જમાનામાં નોકરી અર્થે બહાર નીકળતા આ પ્રકારના દૂષણનો ભોગ બને છે તે બનતું અટકાવવા માટે જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી દાખલો બેસાડવા પણ માગણી કરાઈ છે.
આ આવેદનપત્ર પાઠવતી વેળાએ વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, હિનાબેન અગ્રાવત, દુર્ગાવાહીનીના સંયોજિકા કૃપાબેન લાલ, આરતીબેન ઠાકુર, મયુરીબેન લાખાણી, સ્વરૂપાબા જાડેજા, મજુબેન ઠાકુર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024