મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
2 પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા એ. સી.બી.ની સફળ.ટ્રેપ
News Jamnagar June 19, 2021
એસીબી ૧૦૬૪ સફળ કેસ એક જાગૃત નાગરિક કરેલ ફરિયાદ ના આધારે .
બાઈકનો અકસ્માત થયેલ હોય જે અકસ્માતના ગુનાના કામે આરોપીને હાજર કરીને હેરાન નહિ કરવા પેટે રૂ.૧oooo/- ની માગણી કરેલ હતી.
સમી,જી.પાટણ .ગત તારીખ:૧૮/૦૬/૨૦૨૧ ફરિયાદી- એક જાગૃત નાગરિક કરેલ ફરિયાદ ના આધારે ફરીયાદીના ભાઈના બાઈકનો અકસ્માત થયેલ હોય જે અકસ્માતના ગુનાના કામે આરોપીને હાજર કરીને હેરાન નહિ કરવા પેટે રૂ.૧oooo/- ની માગણી કરેલ જે આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબી પાટણ નો ટોલ ફ્રી આધારે સંપર્ક કરી ફરીયાદ કરતા પાટણ એસીબી એગાઈકલે ગોઠવેલ ટ્રેપ દરમ્યાન આરોપી .ભરતસિંહ પ્રભાતજી ઝાલા,એ.એસ આઈ , સમી પોલીસ સ્ટેશન, જી- પાટણ ના કહેવાથી આરોપી અમૃતભાઈ તેજરામભાઈ દવે પોલીસ કોન્સ્ટેબલ,સમી પોલીસ સ્ટેશન, જી- પાટણનાએ રૂ.૧oooo/- લાંચની માંગણી કરી સ્વીકારેલ હોઈ .અને રકમ લેવા માટે સમી પોલીસ સ્ટેશન ,જી.પાટણ આરોપી ફરિયાદ ને બોલાવેલ હોઈ તયારે જ લાંચ લેતા રંગે હાથો એ.સી.બી ની ટીમે ઝડપી લીધા હતા.
ટ્રેપીંગ અધિકારી: એચ.એસ.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટર, એસીબી પાટણ સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ મદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ, ભુજ દ્વારા કરવામાં આવેલ હતી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025