મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સીનયર કોચ ની બેસ્ટ કામગીરી માટે જામનગરના પ્રીતિબેન શુકલ એ જામનગર નું ગૌરવ વધારેલ છે
News Jamnagar June 22, 2021
જામનગર
જામનગર ના સીનયર કોચ શ્રી ની બેસ્ટ કામગીરી માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપણી ના નિવાસસ્થાને સવારે યોગ માટે નું આમંત્રણ આપવામાં આવ્યું અને 12 /30 સન્માન સર્ટિફિકેટઆપવામાં આવેલ હતું આખા ગુજરાત માં 1 જામનગર જિલ્લા ને નંબર 1 બનાવી પ્રીતિબેન શુકલ એ જામનગર નું ગૌરવ વધરેલ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 21000 યોગ ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
વિકાસશીલ ગુજરાત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ ભણી જઇ રહેલા આપણા રાજ્યમાં જી.ડી.પી. સાથે હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ વૃદ્ધિ કરવા સૌના તન-મન, બુદ્ધિ, આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ તંદુરસ્ત કરીને દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત બનાવવાની નેમ રાખી છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે.
પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓ એ કરેલું છે. આપણી આ પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને અપાવ્યું છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025