મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકાના ધીણકી ગામની સીમમાં ચાલતા જુગારના અખાડામાં પર દરોડા. 8 ઈસમો ને 4 લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.
News Jamnagar June 22, 2021
દેવભૂમિ દ્વારકા
દ્વારકાના ધીણકી ગામની સીમમાં જુગારના અખાડામાં જુગાર રમતા કુલ- આઠ ( ૮ ) ને રૂ .૪,૦૯,૧૭૦ / – ના કુલ મુદામાલ સાથે પકડી પાડતી – એલ.સી.બી. , દેવભૂમિ દ્વારકા ગત તા .૨૧ / ૦૬ / ૨૦૨૧ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી સાહેબ નાઓએ દારૂ – જુગારની ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ. ચાવડા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. એસ.વી.ગળ ચર નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે દ્વારકા પો.સ્ટે . માં પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન એ . એસ , આઇ . અજીતભાઇ બારોટ તથા પો.હેડ કોન્સ . અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલનાઓને બાતમી મળેલ કે , દ્વારકા તાલુકાના ધીણકી ગામની સીમમાં આરોપી .૧ ની વાડીના મકાને બહારથી સ્ત્રી – પુરૂષોને બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી રોન – પોલીસ નામનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે . તેવી હકીકત આધારે પંચો સાથે રેઇડ કરી નીચે જણાવેલ કુલ- ૮ નામવાળાના કજામાંથી રોકડા ૩ ૬૦,૬૭૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૮ કિ .૩ ૮.૫૦૦ / – તથા ફોરવ્હીલ વાહન ગાડી . ૧ કિ.રૂ. 3,00,000 / – તથા ટુ વ્હીલર વાહન નંગ -૧ કિ .૩ , ૪૦,૦૦૦ / – મળી કુલ રૂ .૪,૦૯ , ૧૭0 / – ના મુદામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરાવી દ્રારકા પો.સ્ટે . સોપી આપેલ .
( ૧ ) ખેરાજભા દેવાભા સુભણીયા ઉવ -૫૬ રહે , ધીણકી સીમ હાલ રે . ટી.વી.સ્ટેશન , દ્વારકા , જિ . દેવભૂમિ દ્વારકા ( ૨ ) ભાવેશભાઇ ભરતભાઇ રાડીયા ઉવ -૪૬ રહે . ઓખા નવી બજાર પંચાયત કવાટર તા.દ્વારકા ( ૩ ) કચરાભાઇ હમીરભાઇ વારસાકીયા ઉવ -૬૦ રહે . મોજડગામ તા.દ્વારકા જિ . દેવભૂમિ દ્વારકા ( ૪ ) કાંતીભાઇ હરજીભાઇ ગોહિલ ઉવ .૬૨ રહે . આરંભડા જય અંબે સોસાયટી તા , દ્વારકા જિ . દેવભૂમિ દ્વારકા ( ૫ ) મુકેશભાઈ માધાભાઇ ભરડવા ઉવ -૫૮ રહે . મીઠાપુર ગોલ્ડન જયુબેલી -૩૩ તા દ્વારકા જિ . દેવભૂમિ દ્વારકા ( ૬ ) ભરતભાઇ રણછોડભાઇ તાવડીવાલા ઉવ -૫૬ રહે . મીઠાપુર ન્યુ હાઉસીંગ કોપ્લેકસ -૧૧૧ તા , દ્વારકા ( ૭ ) અમીતભાઇ નલીનભાઇ ભુડીયા ઉવ -૩૫ રહે . ઓખા નવી નગરી જલારામ સોસાયટી સામે , તા . દ્વારકા ( ૮ ) નેહાબેન વા / ઓ નગાભાઇ ચાવડા ઉવ -૨૭ રહે . દ્વારકાધિશ સોસાયટી , દ્વારકા જિ . દેવભૂમિ દ્વારકા
કામગીરી કરનાર આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ . જે.એમ.ચાવડાનાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી.ગળચર , પી.સી.શીંગરખીયા , એ.એસ.આઇ , અજીતભાઇ બારોટ , વિપુલભાઇ ડોંગર , ભરતભાઈ દેવસીભાઇ ગોજીયા , ” સજુભા જાડેજા , કેશુરભાઇ ભાટીયા , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા હેડ કોન્સ . , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , મસરીભાઇ આહીર , બોઘાભાઇ કેશરીયા , પિંડારીયા , જીતુભાઇ હુણ , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , મહેન્દ્રસીહ જાડેજા , હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ . વિશ્વદીપસીહ જાડેજા તથા ઓખા મરીન પો.સ્ટે.ના મહીલા હેડ કોન્સ . રામીબેન કંરગીયા જોડાયા હતા .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025