મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટ્રકમાં વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓની નીચે દારૂ છુપાવી ને ઘુસેડવામાં અવાતો હતો.એલ.સી.બીએ ટ્રક ને આંતરી લેતા મળી આવ્યો10.લાખ નો અંગેજી દારૂ નો જથ્થો.
News Jamnagar June 23, 2021
મોરબી
પ્રેસનોટ વાંકાનેર બાઉન્ડ્રી ખાતે આઇસર ગાડી માંથી અંગ્રેજી દારૂની બોટલો નંગ- ૧૬૦૮ કી.રૂ. ૪,૮૨,૪૦૦ / – તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ . ૧૫,૦૨,૪૦૦ / – સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી એલ.સી.બી. તા .૨૨ / ૦૬ / ૨૦૨૧ તાજેતરમાં મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી સમગ્ર રાજયમાં ગે.કા. દારૂ – જુગારની પ્રવૃતિ પર અંકૂશ લાવવા સારૂ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય.
જેથી પોલીસ પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરા સાહેબએ ઉપરોકત કામગીરી કરવા માટે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા આજરોજ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસોને પ્રોહીને લગતી અસરકારક કામગીરી કરવા પ્રયત્નશીલ હતા .
તે દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટબલ પૃથ્વિસિંહ જાડેજા તથા પો . કો . વિક્રમભાઇ કુંગસીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે , અમદાવાદ તરફથી કોફી કલરનો આઇસર કન્ટેનર નં બસ MH – 04 – FD – 8814 વાળુ રાજકોટ તરફ આવનાર છે .
જે જે કન્ટેનરમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો ભરેલ છે . તેવી ચોકકસ હકિકત આધારે આજરોજ વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલટેક્ષ પાસે હકિકત વાળી ગાડીની વોચમાં હતા તે આઇસર ગાડી નં . MH – 04 – FD – 8814 વાળી આવતા જેને રોકી ચેક કરતા આઇસર ગાડીના કન્ટેનરમાં પ્લાસ્ટીકની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો મળી આવતા પકડાયેલ આઇસર ગાડીના ચાલક તથા માલ મંગાવનાર તથા મોલ મોકલનાર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળેનો ગુનો મોરબી એલ.સી.બી.એ રજીસ્ટર કરાવેલ છે .
પકડાયેલ આરોપી : ( ૧ ) ચોખારામ સ / ઓ તેજારામ અલશારામ ગોદારા / જાટ ઉ.વ. ૨૬ ધંધો ડ્રાઇવીંગ રહેરામનગર , બાડમેર આગોર , તા.જી.બાડમેર – પકડાવાના બાકી આરોપી : ( ૧ ) માલ મોકલનારસોનુ રહે ઉદયપુર મોન . ૭૩૫૭ ર પ ૭૯૬૫ ( ૨ ) મો.નં. ૯૪ ર ૩૩ ૪૨૨૮૬ ( 3 ) માલ મંગાવનાર – પકડાયેલ મુદામાલ : ( ૧ ) કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ- ૧૦૦૮ કી.રૂ. ૪,૮૨,૪00 / ( ર ) આઇસર કન્ટેનર નંબ MH – 04 – FD – 8814 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / – ( 3 ) રોકડા રૂ .૧૫,૦૦૦ / ( ૩ ) પ્લા.ની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓ નંગ -૨૮ કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ રૂ . ૧૫,૦૨,૪૦૦ / –
આ કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓઃ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ . એન.બી.ડાભી એલ.સી.બી. મોરબી તથા પો.હેડ.કોન્સ.દિલીપભાઇ ચૌધરી , પુથ્વીરાજસિંહ જાડેજા , શકિતસિંહ લખધીરસિંહ ઝાલા , પો.કોન્સ . વિક્રમભાઇ કુગશીયા , ભરતભાઇ જીલરીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ . વિક્રમસિંહ બોરાણા , સહદેવસિંહ જાડેજા , પો.કોન્સ . ભરતભાઇ મિયાત્રા , રણવીરસિંહ જાડેજા , સતીષભાઇ વામજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024