મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવવા તાલુકાવાર હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા .આર.ટી.ઇ. અંગે પ્રશ્નો, મુશ્કેલી કે વિશેષ માહિતી માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાશે
News Jamnagar June 23, 2021
જામનગર
જામનગર તા.૨૩ જુન, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને ૨૫% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧ (પહેલા)માં વિનામુલ્ય પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી જામનગર જિલ્લામાં શરૂ કરવામાં આવેલ છે.
જે અંગે વાલીઓને વિશેષ માહિતી, કોઈ પ્રશ્નો કે મુશ્કેલીના સમાધાન માટે જિલ્લાકક્ષાએ તથા તાલુકાઓમાં હેલ્પલાઇન નંબરો શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નં. 0288-2550286 તેમજ તાલુકા કક્ષાએ જામનગર તાલુકા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જયશ્રી સિનેમાની સામે, શ્રી નવાનગર સરકારી હાઈસ્કૂલ, રૂમ નં.૬ જામનગર, હેલ્પલાઇન નં-0288-2557525, ધ્રોલ તાલુકા માટે તાલુકા પંચાયત ધ્રોલ, હેલ્પલાઇન નં.9427984617, જોડિયા તાલુકા માટે બી.આર. સી ભવન, જોડીયા, હેલ્પલાઈન નં.9925290013, કાલાવડ તાલુકા માટે બી.આર.સી.ભવન કાલાવડ, ધોરાજી રોડ, હેલ્પલાઈન નંબર 9879245989, લાલપુર તાલુકા માટે બી.આર.સી.ભવન, હેલ્પલાઇન નં. 9426049729, જામજોધપુર તાલુકા માટે તાલુકા પંચાયત જામજોધપુર, હેલ્પલાઇન નં. 02898-220002 પર સંપર્ક કરી શકાશે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024