મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોડીયાના બાદનપર પાસે થી વિદેશીદારૂ નો જથ્થો તથા કાર મોબાઈલ મળી 3લાખ થી વધુનો મુદામાલ પકડી પાડતી જોડીયા પોલીસ.
News Jamnagar June 24, 2021
જામનગર
જોડીયા પોલીસ સ્ટેશન બાદનપર પાટા વાળા હનુમાન પાસે વિદેશીદારૂ ભરેલ કાર પકડી પાડી કિ.રૂ -૮૪,૦૦૦ / – નો વિદેશીદારૂ જથ્થો તથા કાર મોબાઈલ મળી કુલ કી.રૂ .૩,૯૪,૦૦૦ / – નો મુદામાલ પકડી પાડતી જોડીયા પોલીસ જામનગર જીલ્લામાં દારૂ – જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબની સુચના અને જામનગર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇ સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ જોડીયા પોલીસ સબ ઇન્સપેકટર ડી.પી.ચુડાસમા જોડીયા પો.સ્ટાફ ટીમ સાથે પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જોડીયા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ . વિક્રમભાઇ વિભાભાઇ બકુત્રા તથા પો.કોન્સ . નીલેશભાઇ ગોવીંદભાઇ અઘરાનાઓને મળેલ ચોકકસ બાતમીના આધારે બાદનપરગામ પાટા વાળા હનુમાન પાસે રોડ પર વોચ ગોઠવી નીચે મુજબની વિદેશીદારૂ ભરેલી કાર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
કબુતરી કલરની હોન્ડા સીટી કાર રજી.નં. જી.જે .૧૦ સી.એન -૮૭૨૬ : – આરોપી- ( ૧ ) નયનકુમાર જયંતીલાલ ઘોરેચા જાતે – સુથાર , ઉવ -૨૧ , ધંધો – ડ્રાઇવીંગ રહે – પટેલ કોલોની , શાંતીનગર શેરી નં . – ૧ , જામનગર તથા ( ૨ ) ફરાર- દશરથસીંહ વનરાજસીંહ જાડેજા રહે – રણજીતનગર જામનગર તથા તપાસમાં ખુલે તે – મુદામાલ- ( ૧ ) ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશીદારૂ કુલ બોટલ નંગ -૧૬૮ કી.રૂ .૮૪,000 / ( ર ) એક કબુતરી કલરની હોન્ડા સીટી કાર રજી.નં.જી.જે .૧૦ સી.એન -૮૭ ર ૬ કિ.રૂ .૩,૦૦,૦૦૦ / – ( ૩ ) એક મોબાઇલ કી.રૂ .૧૦,૦૦૦ / કુલ મુદામાલ કી.રૂ .૩,૯૪,૦૦૦ /
આ કામગીરી પોલીસ સબ ઇન્સ . ડી.પી.ચુડાસમા તથા પો.હેડ કોન્સ . કલ્પેશભાઇ દલસાણીયા તથા પો.હેડ કોન્સ . વિક્રમભાઇ બકુત્રા તથા પો.કોન્સ . નીલેશભાઇ અઘેરા તથા પો.કોન્સ . દિવ્યરાજસીંહ જાડેજા તથા પો.કોન્સ . રવીભાઇ મઢવી દ્રારા કરવામા આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024