મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇંગ્લીશ દારૂનું કટીંગ વેળા એ LCB ત્રાટકી ઇંગ્લીશ દારૂ થી અર્ધ ભરેલ કન્ટેનર માંથી 425 પેટી શરાબ મળી આવી
News Jamnagar June 24, 2021
મોરબી
મળતી માહિતીમુજબ બુટલેગરે 425 પેટી શરાબ મંગાવ્યો હતો : કુલ 41 લાખનો મુદામાલ જપ્ત બોલેરો પિકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવામાં આવી રહ્યું હતું જેથી સ્થળ ઉપરથી ત્રણ આરોપીને દબોચ્યા હતા અને તેની પાસેથી 425 પેટી દારૂ સહિત 41 લાખનો મુદામાલ કર્યો છે અને હાલમાં રાજકોટના બુટલેગર સહિત પાંચ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો છે.તાપસ શરૂ કરવામાં આવી છે.
ગઈકાલે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેર કાયદેસર ઇગ્લીસ દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ . રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૧ પ્રવિણકુમાર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ર મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ કરી હકીકત મેળવી વધુ ને વધુ દારૂ / જુગાર ના કેશો શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે કરેલ સુર્યના અન્વયે પરિણામ લક્ષી કામગીરી કરવા માટે એ.સી. પી . કાદામ ડી . વી . બસીયા સા . તેમજ અમો પોલીસ ઇન્સપેક્ટર વી.કે. ગઢવી નાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ પો . સબ ઇન્સ . યુ.બી. જોગરાણ નાઓની ટીમના માણસો તથા પો.સબ.ઇનર,હતા.
એમ . વી . રબારી ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન ISI સી.એમ. ચાવડા તથા PC કરણભાઇ મારૂ ના ઓને હકિકત મળેલ કે હીરાસર ગામ બંસલ પેટ્રોલપંપ પાસે આજુબાજુના વીડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ થવાનું છે.
જે હકિકત આધારે તે જગ્યાએ જઇ તપાસ ફરતા ઇંગ્લીશ દારૂનું કટીંગ ચાલુ હોય જે જગ્યાએથી ટ્રેલર ( કન્ટેનર ) ન . RJ ol – GA – 4105 તથા મહીન્દ્રા બોલેરો પીકઅપ . GJ – 36 – W – 0047 વાળી મળી આવેલ જે જગ્યા કીના મીનરલ નામના ભડીયાની બાજુમાં વસુંધરા ગામ ના સર્વે નંબર વાળી જગ્યા હોય જે જગ્યા ની પોલીસ સ્ટેશનની હદ બાબતે ખરાઇ કરતા મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદ હોય જેથી ઉપરી અધીકારી ને જાણ કરી ઉપર અધીકારી નાઓની સુચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અધીકારીને સ્થળ ઉપર બોલાવી ગે.કા.ઇલીસ દારૂના મોટા જથ્થા સાથે નીચે જણાવેલ પકડાયેલ ત્રણ આરોપીઓ તથા પકડાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન છે .
મોરબી નાઓને સોપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચાલુ છે .આરોપીઓને ( ) પ્રવીણભાઇ નાથાભાઇ ગાંગડીયા ઉવ .૩૫ રહે . રૂપાપરા ગામ તા . વાંકાનેર જી . મોરબી ( ર ) સલીમ ઇકબાલભાઇ શેખ ઉવ ૪૦ રહે વાંકાનેર ( 3 ) ખીયારામ ગંગારામ બેનીવાલ ચૈધરી ઉવ .૨૫ રહે . બાડમેર ( રાજસ્થાન ) નોધ હકિકત વાળી જગ્યાએ એક ટ્રેલર નં . RJ – 01 – G – 4105 વાળુ મળી આવેલ જેમાં બે કન્ટેનર જોવામાં આવેલ જેમાં પાછળનું કન્ટેનર ખાલી હતુ અને આગળનું કન્ટેનર ગે.કા. ઇંગ્લીશ દારૂ થી અર્ધ ભરેલ હતું અને બાજુમાં બોલેરો પીકઅપ નં . GJ – 36-7-0047 વાળી મળી આવેલ જેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ છે .
આ કામગીરી કરનાર અધિકારી , કર્મચારી પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી , પોલીસ સબ ઇન્સ્પેકટર યુ.બી.જોગરાણા તથા એમ.વી.રબારી તથા એ.એસ.આઇ. સી.એમ.ચાવડા , તથા બી.આર.ગઢવી તથા જયંતિભાઇ ગોહિલ તથા પોલીસ હેડ કોસ્ટેબલ હરદેવસિંહ જાડેજા તથા અભીજીતસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજા તથા ભાવીનભાઇ રતન તથા પોલીસ કોન્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા કરણભાઇ મારૂ તથા પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024