મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કતલખાને લઈ જવાતી 8 ગાયો સાથે 2 ગૌવંશ તસ્કરોને પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ.
News Jamnagar June 24, 2021
જામનગર
લક્ષ્મીપુર-ગોલણીયા ચોકડી પાસે આઠ ગાયોને ગેરકાયદેસર ચાલતા કતલખાને લઇ જતા એક આઇસર ટ્રક તથા ત્રણ મોબાઇલ સહીત કુલ મુદામાલ કી.રૂ.૬,૦૮,૫૦૦/- સાથે બે આરોપીઓને પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ
પોલીસ અધિક્ષક દિપેન ભદ્ધન સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગ કુણાલ દેસાઇ સાહેબ તથા ધ્રોલ સર્કલ ઇન્યાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.જે.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન ન આધારે ગુજરાત રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ મા લઇ જવાતા પશુઓ તેમજ ગૌવંશ ની હેરફેર કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક સાહેબ તરફ થી સુચના થઇ આવેલ હોય જે આધારે
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે .વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લક્ષમીપુર-ગોલણીયા ચોકડીએ રોડ પર આવતા પો.કોન્સ.
માલદેવસિં ભરતસિંહ ઝાલા ને ખાનગી રાહે હકીકત મળેલ કે ગલપાદર ગામ તરફ થી અમુક ઇસમો આઇસર ટ્રક નંબર જી.જે.-૧૪-એક્સ-૮૬૪૮ મા ગાયોને ભરી ગેરકાયદેસર ચાલતા કતલખાને લઇ જવા સારૂ રાજકોટ તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા જે હકિકત આધારે આઇસર ટ્રક નંબર જી.જે.-૧૪-એક્સ-૮૬૪૮ કી.રૂ.૪.૦૦૦૦૦/તથા આઇસર ટ્રકના પાછડના ઠાઠાના ભાગે આઠ (૦૮) ગાયો કી.રૂ.૨.૦૦.૦૦૦/- ને ફુરતા પુર્વક ટુકા દોરડાથી ગળ ટુપાય તે રીતે દયનીય હાલતમા મુશકેટાક પુર્વક બાંધી તમામ ગાયો અપુરતી જગ્યાના કારણે હલન ચલન ન કરી શકે તે રીતે રાખી આઇસર ટ્રકના ઠાઠાના તળીયાના ભાગે રેતી માટી કે અન્ય કોઇ પદાર્થ ન પાથરી તમામ ગાયો ને ધાસચારો કે પાણી મળી રહે તેવી કોઇ વ્યવસ્થા ન રાખી તમામ ગાયો ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાને લઇ જતા મોબાઇલ નંગ-૩ કી.રૂ.૮.૫૦૦/- મળી કુલ મુદામાલ કી.રૂ.૬.૦૮,૫૦૦/- સાથે બે આરોપીઓને પકડી પાડી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધીનીયમ ૨૦૧૭ ની કલમ ૫, ૬(એ)(બી). ૮ તથા પશુઓ પ્રત્યે ફૂરતાઅધીનીયમ ૧૯૬૦ ની કલમ ૩, ૧૧(૧(એ.ડી.ઇ.એફ.એચ). તથા
એમ.વી.એક્ટ કલમ ૧૭૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
(૧) અરવીદભાઇ ઉફે કાળુ દેવશશીભાઇ મકવાણા જાતે-ભરવાડ ઉ.વ.૩૨ ધંધો-ડ્રાઇવીગ રહે-ભોજાધાર, સરકારી પ્રાથમીક શાળાની બાજુમાં જેતપુર જી.રાજકોટ
(૨) સુનીલભાઇ ઉફે ભાણો મુકેશભાઇ વાઘેલા જાતે-કોળી ઉ.વ.૨૨ ધંધો-ક્લીનર રહે-દેરડી(કાઠીનુ) ગામ, ગરબી ચોકની બાજુમા તા.જેતપુર જી.રાજકોટ
આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ :
P.S.I. એચ.વી.પટેલ તથા H.C. આર.એચ.કરમુર તથા H.C. બી.એન.ચોટલીયા તથા P.C કુલદીપસિંહ ચંદુભા જાડેજા તથા P.C માલદેવસિંહ ભરતસિંહ ઝાલા તથા P.C મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજા તથા P.C મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા P.C હિતેષભાઇ કનાભાઇ કઠેચીયા તથા P.C ચંદ્રેશભાઇ છગનભાઇ પરમાર તથા P.C પુષ્પરાજસિંહ અશોકસિંહ જાડેજા તથા P.C ગોપાલસિંહ મજબુતસિંહ જાડેજા નાઓએ કરેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025