મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માં ઐતિહાસીક ક્રિકેટ ગ્રાઉન્ડ માં ગેરરીતી ના આક્ષેપ સ્પોર્ટસ અગ્ર સચિવને રજુઆત.
News Jamnagar June 26, 2021
જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)
રાજ્યના સ્પોર્ટસ અગ્ર સચિવને રજુઆત થઇ છે કે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જામનગર ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર નિયુક્ત સિનિયર કોચ સંદીપ ચૌહાણ ને જામનગર જિલ્લા ની જવાબદારી સોપેલ હોઈ તે તેની ફરજ પર છેલ્લા ત્રણ વરસ થી મહિના મા થોડા દિવસો પોતાની હાજરી નોધાવી ને તેના વતન મહેસાણા રહેતા હોય છે(તે મોબાઇલ લોકેશન થી જાણી સકાય છે)
જામનગર મા તેમની નિયુક્તિ ક્રિકેટ ના ડેવલપમેન્ટ માટે કરી છે પણ જામનગર ના કોઈ ક્રિકેટર ને તેનુ માર્ગદર્શન મળતુ જણાઈ રાહીયું નથી.
*ક્રિકેટ કોચિંગ કેમ્પ ફક્ત કાગળ પર ચાલી રહયો છે
*ક્રિકેટ કોચિંગ માટે કોઈ અન્ય ને જવાબદારી સોપેલ નથી
(2)સરકાર શ્રી દ્વારા ફાળવવા માં આવતી ગ્રાન્ટ માંથી રમત ગમત ના સાધનો ની માત્ર કાગળ પર ફાળવણી (વાસ્તવિકતા કઈ અલગ)
*સીનીયર કોચ ખેલાડીઓ પાસેથી પે-પ્લે અંતર્ગત ફી વસલી છે તે નિયમ બદલાયા ના 2 વરસ પછી પણ પરત કરેલ નથી(સરકાર શ્રી ને આવક થતી અટકાવી ને કોને ફાયદો પહોંચાડી રહિયા છે તે સમજવું મુશ્કેલ છે)
* જામનગર ક્રિકેટ ગ્રાઉન્ડ માં તેમની હાજરી ના હોવાના કારણે ગ્રાઉન્ડ ની હાલ ની ખરાબ પરિસ્થિતિ છે
* ગ્રાઉન્ડ પર રહેલ ઘાસ ની જગિયા પર જંગલી ઘાસ નો ઉપદ્રવ થઈ ગયો છે
*યોગ્ય સમય પર નીંદકામ નો અભાવ છે
*ગ્રાઉન્ડ મેન્ટનાન્સ ની ગ્રાન્ટ નો યોગ્ય ઉપયોગ થઈ રહોયો નથી
*નેટ પ્રેકટીસ માટે બનાવામાં આવેલ બોક્સ બિન ઉપયોગી બનાવી સડવા મૂકી રાખેલ છે
ગ્રાઉન્ડ પર સરકાર દ્વારા બનાવેલ ક્રિકેટ હોસ્ટેલ નુ મેન્ટનાન્સ બદ થી બદતર થઈ ગયુ છે,હોસ્ટેલ ફક્ત તેના અંગત સ્વાર્થ રહેવા માટે થઈ રહીયો છે (જે સરકારી નિયોમો નું ઉલ્લંઘન છે)જયાં સરકારી પ્રીમાઇસીસમાં એરકુલર,ટી.વી.ફ્રીજ,હીટર જેવા સાધનોનો ઉપયોગ પોતાનાં માટે થાય છે.
*બાથરૂમ ,ટોયલેટ ની ખરાબ પરિસ્થિતિ છે
*ગ્રીલ,કાંચ,દરવાજા,પંખા ની ખરાબ પરિસ્થિતિ છે
*પલંગ ,ગદલા, ઓછાડ અને ઓશિકા ની ખરાબ પરિસ્થિતિ છે
*કોન્ટ્રાક્ટર ને રહેવા હોસ્ટેલ માં રૂમ અપાઈ રહી છે(જે સરકારી નિયમો નું ઉલ્લંઘન છે)
આવિતો ઘણીબધી બાબતો છે જે આ પત્ર માં પરિપૂર્ણ થઈ શકે નહીં
સરકાર હસ્તક લોકો દ્વારા ચૂકવવા માં આવેલ ટેક્સ ના ભાંડોળ થી યુવા ક્રિકેટરો નું ભવિષ્ય ઉજ્વળ થાઈ તે માટે ગ્રાઉન્ડ અને હોસ્ટેલ બનાવામાં આવેલ છે (જામનાગરે ઘણા સારા ક્રિકેટર આપ્યા છે )જેનો સિનિયર કોચ દ્વારા દુરુપયોગ થઈ રહીયો છે જે ગેર વ્યાજબી જણાઈ રહીયો છે,જો આવી પરિસ્થિતિ રહી તો જામનગર ના ક્રિકેટરો ના ભવિષ્ય પર ખૂબ ખરાબ અસર થાઈ તેવી સંભાવના જણાઈ રહી છે તો આના પર યોગ્ય પગલા લેવામાં આવે , અને જો નહિ લેવામાં આવે તો ગાંધી ચીંધીયા માર્ગ પર અનશન કરવામાં આવશે તેમજ વાસ્તવિકતા જાણી ને યોગ્ય પગલા લેશોતેવી આશા રાખુ છુ તેમ
સહદેવસિંહ ચુડાસમા એ અરજીમા અંતે જણાવ્યુ છે તેમજ આ નંબર 9913555570 મેન્શન કરીનેરા જ્યપાલ મુખ્ય મંત્રી ખેલ મંત્રી કલેકટર જામનગરd dso jamngr રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કેબીનેટ મંત્રી આર સી ફળદુ ને નકલો મોકલી છે.
ફાઈલ તસ્વીર.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025