મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચાપાબેરાજા ગામની સીમમાં ધમધમતી જુગારની મીની કલબ પર LCB ના દરોડા 7 ખેલેંદા ઝડપાયા.2 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે.
News Jamnagar June 26, 2021
જામનગર
જામનગર તાલુકાના ચાપાબેરાજાના ગામની સીમમાથી નવ ઇસમોને ધોડીપાસનો જુગાર રમતા મળી આવતા રોકડ .૧,૦૭,૨૦૦ / -તથા મો.સા. મળી કુલ રૂા .૨,૨૭,૨૦૦ / -ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એલ.સી.બી. જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર તાલુકા વિસ્તારમાં પ્રોહીં જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા .
દરમ્યાન એલ.સી.બી. ના પોલીસ હેડ કોન્સ ધાનાભાલઇ મોરી તથા વનરાજભાઇ મશ્કવાણા ને મળેલ હકિકત આધારે જામનગર જામનગર તાલુકાના ચાપાબેરાજા ગામની સીમમાં રાજપાલસિંહ ખોડુભા જાડેજા રહે ચાપાબેરાજા ગામ તા.જી.જામનગર વાળા પોતાની કન્જા ભોગવટાના ની વાડીમા ધોડીપાસાનો જુગાર રમતા નીચે જણાવેલ ઇસમો રોકડ રૂ .૧,૦૭ , ૨૦૦ / – તથા મો.સા.નંગ -૪ મળી કુલ કિ.રૂ .૨,૨૭ , ૨૦- નો કન્જ કરી મજકુર વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ રઘુવિર નવલસિંહ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. આર.બી.ગોજીયા એ કયદેસરની કાર્યવાહી કરેલ છે.
( ૧ ) રાજપાલસિંહ ખોડુભા જાડેજા રહે . ચાપાબેરાજા ગામ તા.જી. જામનગર ( ૨ ) મોસીન ઉર્ફે છોટીયો સતારભાઇ સાટી પીંજારા રહે મોટા પીરનો ચોક જામનગર ( 3 ) સુરેશ રમેશભાઇ જાદવ રહે.વુલનમીલ ખેતી વાડી સામે ઇન્દીરા કોલોની શેરી નં -૧૩ જામનગર ( ૪ ) વલીભાઇ શેરૂભાઇ મલેક સેતા રહે.કિશાનચોક પાસે ભાનુશાળી વાળ જામનગર ( ૫ ) અબ્દુલ ગફારભાઇ ખફી સુમરા રહે.કિશાનચોક પાસે સુમરા ચાલી જામનગર ( ૬ ) વિજય જેઠાભાઇ ગોહીલ . રહે.વુલનમીલ ઇન્દીરા કોલોની ખેતી વાડી સામે જામનગર ( ૭ ) અસરફ અકરમભાઇ દરજાદા મકરાણી રહે.ખોજા નાકે બંગલાવાડી જામનગર ( ૮ ) જેનર મુસાભાઇ મનોરીયા મેમણ રહે.ભાવસાર ચકલો ગલેરીયા શેરી જામનગર ( ૯ ) વિપુલ મુળજીભાઇ વાઘેલા રહે.એરફોસરોડ ડીફેન્સ કોલોની જામનગર .
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો . સ.ઇ. કે . કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા માંડણભાઇ વસરા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફ્રરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , યશપાલસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , દિલીપ તલવાડીયા , વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર ધાનાભાઇ મોરી રધુભા પરમાર , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024