મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય જનતા પાર્ટી અને એસએસબી દ્વારા કોરોના ની ત્રીજી લહેર સામે લડવાના ભાગરૂપે લાખોટા સફાઈ અભિયાન નું આયોજન કરવાં આવ્યું હતું
News Jamnagar June 28, 2021
જામનગર
જામનગર ભારતીય જનતા પાર્ટી અને એસએસબી દ્વારા ગાઈકલે કોરોના ની ત્રીજી લહેર સામે લડવાના ભાગરૂપે લાખોટા સફાઈ અભિયાન નું આયોજન કરવાં આવ્યું હતું જેમાં ભાજપ ના હોદેદારો, કોર્પોરેટરો અને એસએસબી ના જવાનો દ્વારા લાખોટા ની સફાઈ કરવાં આવી હતી.
હાલ જામનગર માં કોરોનાની બીજી લહેર અંત તરફ છે અને ત્રીજી લહેર આવવાની તૈયારી છે ત્યારે જામનગર ભારતીય જનતા પાર્ટી અને એસએસબી ના જવાનો એ જામનગર મહાનગર પાલિકા ના સહયોગ થી કોરોનાની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી ના ભાગરૂપે પ્રદેશ ભાજપ ના સૂચન મુજબ “સેવા એ સંગઠન” અંતર્ગત લાખોટા તળાવ ભાગ – 2 માં પ્લાસ્ટિક અને કચરાની સફાઈ અભિયાન હાથ ધરવામાં વી હતી લાખોટા તળાવ ભાગ – 2 માં અંદર ના ભાગે જમા થયેલો કચરો અને ગંદકી ભાજપ ના હોદેદારો આગેવાનો કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તેમજ એસએસબી ના જવાનો દ્વારા સઘન મહેનત કરી સાફ સફાઈ કરવાં આવી હતી.
ઉપરાંત હાલ આવનાર દિવસો માં વરસાદ ની સિઝન હોય અને તળાવ માં વરસાદ ના નવા પાણી સાથે કચરો અને ગંદકી ભળી ના જાય શહેરીજનોના આરોગ્ય ની સુખાકારી ને ધ્યાને રાખી તળાવ નું સફાઈ અભિયાન હાથ ધારવામ આવ્યું હતું આ તકે ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મેયર બિનાબેન કોઠારી, ભાજપ ના આગેવાનો હોદેદારો કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તેમજ એસએસબી ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024