મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આદર્શ ગ્રામ અંગે આણંદપર ગામે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજી હતી.
News Jamnagar June 29, 2021
જામનગર
આદર્શ ગ્રામ અંગે આણંદપર ગામે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજી હતી.ભારત સરકારનો ગ્રામિણ વિકાસ વિભાગની માર્ગદર્શીકા મુજબ સાંસદએ તેઓનો મતક્ષેત્રમીના ગામોમાંથી નિયત માપદંડ મુજબ સમાવિષ્ટ થતાં ગામો પૈકી પ્રતિવર્ષ એક ગામની પાંદગી કરી , આવા ગામનો સર્વાગી વિકાસ થાય અને ગામ આદર્શ ગ્રામ તરીકે વિકસે તે માટે -સાંસદ આદર્શ ગ્રામ યોજના ” અમલમાં છે .
આ ચીજ ના હેઠળ જામનગર સાંસદ પૂનમબેન માડમએ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કાલાવડ તાલુકાનું આણંદપર ગામ પસંદ ક્રરેલ છે , તા . ૨૭ ! os / ૨૦૨૫ નાં રોજ સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં આણંદપર ગામે વિવિધ વિકાસ કાર્યોની વિગતે સમીક્ષા કરી ગામે જરૂરી કરવાની થતાં વિકાસ કામો અંગે ચર્ચા કરવા સમીક્ષા બેઠક યોજાઈ હતી ,
આ બેહફમાં ગામના સરપંચ વિલાસબેન જેસડીયા , માજી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા , જીલ્લા મામાજીક ન્યાય સમિતી અધ્યક્ષ ગૌમતીબેન ચાવડા , જીલ્લા ભાજપા ઉપપ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા , જીલ્લા ભાજપા મહામૈત્રી મનોજભાઈ જાની , તાલુકા ભાજપા મહામંત્રીશ્રી છગનભાઈ સૌરઠીયા , તેમજ અગ્રણી રાજુભાઈ મારવીયા , લાલજીભાઈ ટયય , વિગેરે કામ આગેવાનો ઉપરાંત ચાર્જ ઓફ્રિસર પ્રાંત અધિકારી , અને સંબંધીત ખાતા કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
આ સમિક્ષા બેઠકમાં ગામનો સર્વાંગી વિકાસ માટેનાં સૂચનો મેળવી છે તે અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025