મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ ઘુસ્યો મે માસમા વેરિયન્ટની એન્ટ્રી ની હવે થઇ જાહેર આરોગ્ય વિભાગમાં સર્વેની દોડધામ
News Jamnagar June 29, 2021
જામનગર
જામનગરમાં વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ, હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ : મહિલાએ વેક્સિનનો 1 ડોઝ પણ લીધો હતો
જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)
જામનગરમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ ઘુસ્યો હતો મે માસમા આ વેરિયન્ટની એન્ટ્રી હવે પેથોલોજી સઘન પરીક્ષણ બાદ જાહેર થઇ હોયઆરોગ્ય વિભાગમાં સર્વેની દોડધામ શરૂ થઇ છદ
જામનગરમાં વૃદ્ધ મહિલાનો અગાઉનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જોકે હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તેમજ મહિલાએ વેક્સિનનો 1 ડોઝ પણ લીધો હતો
જામનગરના ગાંધીનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા મહિલા વૃદ્ધને 28 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ, તેઓ G.G. હોસ્પિટલમાં દાખલ થયા હતા. અને ૨ જૂનના રોજ ડિસચાર્જ થયેલ. જામનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડેલ્ટા પ્લસની ચકાસણી માટે G.G. હોસ્પિટલમાંથી રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવેલ જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.
હાલ, 60 વર્ષીય મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ. મહિલાએ વેક્સિનનો 1 ડોઝ લીધો હતો.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024