મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કલ્યાણપુરના ભાટવડીયા ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલ 78 સાથે 1ઈસમ નેપકડી પાડતી એલ.સી.બી. , દેવભૂમિ દ્વારકા
News Jamnagar July 03, 2021
દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુરના ભાટવડીયા ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૭૮ કુલ રૂ .૩૧,૨૦૦ / – નો મુદામાલ પકડી પાડતી એલ.સી.બી. , દેવભૂમિ દ્વારકા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી સાહેબ નાઓએ દારૂ – જુગારની ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ . જે.એમ. ચાવડા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. એસ , વી.ગળ ચર . નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા .
દરમ્યાન એ.એસ.આઇ , દેવશીભાઇ ગોજીયા , ભરતભાઇ ચાવડા તથા હેડ કોન્સ . મસરીભાઇ આહીર નાઓને મળેલ હકીકત આધારે ભાટવડીયા ગામના દીલીપભાઇ સામજીભાઇ રાઠોડ રહે- ભાટવડીયા ગામની સીમ તા.કલ્યાણપુર વાળાના કન્જા ભોગવટાના ભાટવડીયા ગામે જુનવાણી જેવી હાલતના મકાનમાં રેઇડ કરી ગેરકાદેસર ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો નંગ- ૭૮ કી.રૂ. ૩૧,૨૦૦ / – નો મુદામાલ પકડી પાડી નીચે જણાવેલ નામવાળા આરોપીઓ વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ અર્થે સોપી આપેલ .
આરોપી – ( ૧ ) પકડાયેલ – દીલીપભાઇ સામજીભાઇ રાઠોડ રહે- ભાટવડીયા ગામની સીમ તા.કલ્યાણપુર ( ૨ ) ફરારી – બીપીનભાઇ સામજીભાઇ રાઠોડ રહે . ભાટવડીયા ગામની સીમ તા.કલ્યાણપુર ( ૩ ) ફરારી – કરમણભાઇ રબારી રહે- રાણપર ગામ કામગીરી કરનાર ટીમ આ કાર્યવાહીમાં એલ.સી.બી પો.ઇન્સ . જે.એમ.ચાવડા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી.ગળચર , એ.એસ.આઇ. દેવસીભાઇ ગોજીયા , ભરતભાઇ ચાવડા , વિપુલભાઇ ડાંગર , અજીતભાઇ બારોટ , સજુભા જાડેજા , કિશુરભાઇ ભાટીયા , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા હેડ કોન્સ . મસરીભાઇ આહીર , બોઘાભાઇ કેશરીયા લાખાભાઇ પિંડારીયા , જીતુભાઇ હુણ , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , જેસલસીહ જાડેજા , સહદેવસીંહ જાડેજા , મહેન્દ્રસીંહ જાડેજા , હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ . વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024