મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહેસૂલ સેવાસદન જામનગર શહેર ખાતેનું જનસેવા કેન્દ્ર આવતીકાલ રવિવારના રોજ પણ કાર્યરત રહેશે.
News Jamnagar July 03, 2021
જામનગર
જામનગર તા. ૦૩ જુલાઇ, જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, હાલમાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાના કારણોસર તેમજ અન્ય હેતુ માટે મામલતદાર કચેરી જામનગર શહેર દ્વારા પૂરા પાડવામાં આવતા અલગ-અલગ હેતુ અંગેના દાખલાઓ જેવા કે આવક/જાતિ/નોન ક્રિમિલેયર/ડોમીસાઈલ/ EWS(ઇ.ડબલ્યુ.એસ) વગેરે માટે લોકો વધુ પ્રમાણમાં કચેરીની મુલાકાત લેતા હોય.
અરજદારઓને દાખલા સરળતાથી તેમજ સમયમર્યાદામાં મળી રહે તે માટે જાહેર જનતાના લાભાર્થે મામલતદાર કચેરી જામનગર શહેરના મહેસૂલ સેવા કેન્દ્ર, શરૂ સેકશન રોડ ખાતેનું જનસેવા કેન્દ્ર તા.૦૪-૦૭-૨૦૨૧ના રોજ રવિવારે પણ જાહેર રજામાં સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે ૬:૩૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર, જામનગર શહેરની યાદી દ્વારા વિનંતી કરવામાં આવે છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025