મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચાંદીબજાર પાસે થી ૬૦૦ ગ્રામ ચાંદીનો ભંગાર તથા રોકડ મળી કિ.રૂ .૧,૪૮,૦૦૦ ના મુદામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.
News Jamnagar July 05, 2021
જામનગર
જામનગર શહેરમાંથી ૬૦૦ ગ્રામ ચાંદીનો ભંગાર તથા રોકડ મળી કિ.રૂ .૧,૪૮,૦૦૦ / – ના મુદામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી જામનગર એલ.સી.બી. જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા .
દરમ્યાન એલ.સી.બી. ના પોલીસ હેડ કોન્સ વનરાજભાઇ મકવાણા તથા ફીરોજભાઇ દલને મળેલ હકિકત આધારે જામનગર શહેરમાં ચાંદી બજાર ગીગાભાઇ ભેળ પાસેથી ( ૧ ) આશીફ દસમામદ ખફી રહે . દરેડ તાજી જામનગર ( ૨ ) આશીફ અલારખા ખફી રહે.મીતીયા તા.જી જામનગર વાળાના કબજામાંથી ચાંદીનો જુના વાસણ ૧૦૦ ગ્રામ કિ.રૂ .૨૮,૦૦૦ / – તથા રોકડ રૂ .૮૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૨ તથા એકસેસ મોટર સાયકલ મળી કુલ કિ.રૂ .૧,૪૮,૦૦૦ / – ની ગણી બીલ આધાર વગરનો શક પડતી મિલ્કત તરીકે કબજે કરી મજકુર વિરૂધ્ધ એ , એસ , આઇ . માંડણભાઈ વસરા એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો . સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , માંડણભાઇ વસરા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , યશપાલસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , દિલીપ તલવાડીયા , વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , ધાનાભાઇ મોરી , રધુભા પરમાર , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024