મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત કરતાં NDAના કમાન્ડન્ટ લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રી
News Jamnagar July 05, 2021
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે નેશનલ ડિફેન્સ એકેડમી – NDAના કમાન્ડન્ટ અને લાઈટ ઈન્ફેન્ટ્રી – કર્નલ ઓફ ધી મરાઠા લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ મુલાકાત પ્રસંગે લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ સ્મૃતિ ચિન્હ રૂપે “સર્કત ટ્રોફી” ભેટ આપીને મુખ્યમંત્રીશ્રી રૂપાણીનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા PVSM, AVSM, SM, VSM અસીત મિસ્ત્રી ગુજરાતના ત્રીજા લેફટનન્ટ તરીકે ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે.
——
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025