મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોશિશ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા જેલમાં કેદીઓને માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ
News Jamnagar July 07, 2021
જામનગરના કોશિશ ફાઉન્ડેશનની સમાજ ઉપીયોગી કામોમાં કાબિલેદાદ કોશિશ
જામનગર,
જામનગરના કોશિશ ફાઉન્ડેશનની સમાજ ઉપીયોગી કામોમાં કાબિલેદાદ કોશિશ રહી છે. ત્યારે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પગલે સંસ્થા દ્વારા જામનગરની જીલ્લા જેલ ખાતે કેદીઓને મદદરૂપ થવાના ભાવ સાથે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત જેલમાં સામાન્ય રોજિંદી જરૂરિયાત જેમકે માસ્ક, સેનીટાઇઝર, સાબુ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી કેદીઓમાં પણ જબરી જાગૃતત્તા આવી હતી .
આ અવસરે સંસ્થાના એડવાઈઝર જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ સહારાબેન મકવાણા, વૈભવ વસા,ડો.સુરભીબેન દવે,ઝાકીરહુશેનભાઈ ચિકોરિવાળા, મીનાક્ષીબેન શાહ રૂમાનાબેન કુંગડા,જુનેદભાઈ ધ્રોલીયા,નિશા ઐયર,યજ્ઞેશ નિર્મલ,હાજર રહયા હતા.વધુમાં આ તકે પી. એચ .જાડેજા ઇન્ચાર્જ જેલ સુપ્રિટેન્ડન્ટ, એચ. એ .બાબરીયા જેલરના સહકાર બદલ સંસ્થા દ્રારા તેઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025