મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માંથી 1 શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી.
News Jamnagar July 07, 2021
જામનગર
જામનગર વિક્ટોરીયા પુલ નીચે , નદીના પટમાંથી એક ઈસમને દેશી હાથ બનાવટ ની પિસ્ટલ સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવા બાબતે એસ.ઓ.જી. ને સુચના કરતા તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી સા.ઓની નેતૃત્વ વાળી ટીમના મયુદિનભાઈ સૈયદ તથા રમેશભાઈ ચાવડા તથા દોલતસિંહ જાડેજા ને ખાસ બાતમી મળેલ જે આધારે.
જામનગર શહેર વિક્ટોરીયા પુલ નીચે , નદીના પટમાંથી રહીશ ઉર્ફે રયલો સલીમભાઈ કુરેશી જાતે મતવા ઉવ .૨૭ ધંધો ડ્રાઈવીંગ રહે . વિક્ટોરીયા પુલ નીચે , ગૌમતીપુર , જામનગર વાળાને ગેરકાયદેસર દેશી બનાવટ ની પિસ્તોલ નંગ ૧ કી.રૂ .૩૦,૦૦૦ / – તથા બે કાર્ટીશ કી.રૂ .૨૦૦ / – ની સાથે પકડી સીટી બી ડીવી . પો.સ્ટે . આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે . આ કાર્યવાહી એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સબ.ઇન્સ શ્રી આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024