મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વરણા ગામનો વિશિષ્ટ વન મહોત્સવ ૧૫૦૦થી વધુવૃક્ષો રસ્તાની બંનેબાજુ, ખુલ્લા મેદાનમાં તેમજ પડતર જમીનમાં વાવી તેનું જતન કરવાનો ગ્રામજનોનો સંકલ્પ
News Jamnagar July 08, 2021
ખોબા જેવડાં ગામનું દરિયા જેવડું દીલઃ વૃક્ષારોપણ માટે૧૫ લાખનુ ભંડોળ એકત્ર કર્યું
વૃક્ષારોપણમાં નાના બાળકોનેજોડી એક-એક વૃક્ષનંુમહત્વ સમજાવી આવનારી પેઢી
પણ વૃક્ષનું મહત્વ સમજે તેની કાળજી લેવાઈ
મનુષ્યના જીવનમાં વૃક્ષનંુસ્થાન અત્યંત મહત્વનંુછે. પારણાથી લઇ ચિતાના લાકડા સુધી અનેબાળકના
રમકડાંથી લઈ દાદાની લાકડી સુધી માનવ જીવનમાં સદાય વૃક્ષોની આગવી જરૂરરયાત રહી છે. ભારતીય
સંસ્કૃતી વૃક્ષોનાં પારણામાં જ ઉછેરી છેએમ કહીએ તો પણ ખોટું નથી. વૃક્ષોનેપૂજતા આપણેભારતીયો પ્રકૃવત પ્રત્યેઅનેરો લગાવ ધરાવીએ છીએ. આ લગાવનેજામનગરના ખોબા જેવડા એક ગામેયથાથથ સાચબત કરી બતાવ્યો છે. વરણા ગ્રામજનોનેવૃક્ષો પ્રત્યેએવી તો લગની લાગી કે તેઓએ સ્વયંભૂજ પિીસ-પિાસ નરહ પરંતુએક હજાર વૃક્ષો વાવી પ્રકૃવત માતાના િરણોમાં પોતાનો ભાવ અપથણ કયો છે.
વાત છેજામનગર જજલ્લાના માત્ર બારસો લોકોની વસ્તી ધરાવતા વરણા ગામની. અહીં મુખ્યત્વેખેતી કામ
કરતા અનેનજીકના મોટા િહેરોમાં જઈ વસેલા ગ્રામજનોની એક બેઠક મળી અનેસવાથનુમતેસમગ્ર દેિમાં
ક્ાંય પણ ન થર્ંુહોય એવંુવૃક્ષારોપણનંુઅદકેરંુઆયોજન કરવાની નેમ લેવાઈ.આ વવિાળ વન મહોત્સવ
માટે ગ્રામજનોએ સ્વયંભુ જ ભંડોળ એકત્ર કરવાનંુ િરૂ કર્ુંુ અને ગ્રામજનોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ તેમજ
દરરયારદલીના કારણેઆ ભંડોળ જોતજોતામાં રૂવપયા પંદર લાખનેઆંબી ગર્ંુ. જેમાંથી સાડા સાત લાખના
વૃક્ષો અનેપાંજરાની ખરીદી કરાઈ અનેરૂવપયા ત્રણ લાખના ટ્રેક્ટરની ખરીદી કરી વૃક્ષો ઉછરીનેમોટા ન થઈ
જાય ત્યાં સુધી પાણી પાવાની અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ. ત્યાર બાદ ગ્રામજનોએ જાતેજ પરસેવો પાડી
ગામની આજુબાજુના ખુલ્લા મેદાનો, પડતર જમીન તેમજ રોડના બંનેકાંઠા પરના જાડી જાખરાં તેમજ બાવળ દૂર કરી જમીનનેસમતલ કરી ત્યાં મબલખ વૃક્ષો વાવવાનંુિરૂ કર્ુંુ.અનેઆ લખાય છેત્યારે વરણા ગામમાં
એક હજાર વૃક્ષનંુવાવેતર થઈ ચ ૂકર્ંુછેઅનેહજુબીજા પાંિસો વૃક્ષો રોપાઈ રહ્યા છે.
વૃક્ષારોપણના આ અદકેરા આયોજનમાં ગામના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ
લીધો સાથેસાથેનાનાં બાળકોમાં વૃક્ષારોપણનંુમહત્વ સમજાય તેમાટે દરેક બાળકનેએક- એક વૃક્ષથી
પરરચિત કરાવી આવનારી પેઢી પણ વૃક્ષનંુમહત્વ સમજે તેની દરકાર લેવાઈ.
રૂબરૂ વાતિીત દરવમયાન વરણાના ગ્રામજનોએ જણાવ્ર્ંુહતંુકેઅમેત્રણ વર્થનંુઆગોતરંુઆયોજન કરી એક
ટીમ બની આ વર્ેપંદરસો વૃક્ષો વાવવાનો સંકલ્પ કયો હતો જેના માટે ટ્રેક્ટર, જે.સી.બી., પાણી વગેરેની
વ્યવસ્થા ઊભી કરી અને ગામના ખરાબાની જગ્યા િોખ્ખી કરી અહીં વૃક્ષો વાવવાનંુિરૂ કર્ુંુહતંુ. જેના
પરરણામેઆજે ગામની િારે બાજુએક હજાર જેટલા વૃક્ષો અમેવાવી ચ ૂક્ા છીએ. ત્યારે તમામ ગામો જો આ
પ્રકારના વૃક્ષારોપણનંુઆયોજન હાથ ધરેતો િોક્કસપણેપય થાવરણમાં ખ ૂબ જ હકારાત્મક પરરવતથન આવી િકે
છે.
વરણા ગામની જેમ જ દેિના દરેક ગામો જો આ રીતેવૃક્ષોના મહત્વનેસમજિેઅનેવધુમાં વધુવૃક્ષોનંુજતન
કરતા થિેતો દેિમાંથી પ્રદૂર્ણ, દુષ્કાળ, ગ્લોબલ વોવમિંગ વગેરે જેવી અનેક સમસ્યાઓનો કાયમી ધોરણેઅંત
આવિેઅનેગામો ફરી નંદનવન બનિેએ બાબત વનવિત છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025