મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
A.T.M. તોડવાની કોશીષ કરનાર ૨ - ઇસમોને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar July 09, 2021
રાજકોટ
A.T.M. તોડવાની કોશીષ કરનાર ૨ – ઇસમોને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર સાહેબ ( ઝોન -૧ ) , તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાહેબ ( ઝોન – ર ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા ક્રાઇમ સાહેબ એમ અધીકારીઓ દ્વારા રાજકોટ શહે વિસ્તારમાં ચોરી , લુંટ , ઘરડોડ ચોરી વીગેરે મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઈ .
જે સુચના અને માર્ગદર્શન મુજબ ડી . સી.બી. પો . સ્ટે . ના અધીકારી / કર્મચારીઓ સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન પો.સ.ઇ. પી.એમ. ધાખડા ની ટીમના મયુરભાઇ પટેલ , નગીનભાઇ ડાંગર , સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે તા .૦૫ / ૦૭ / ૨૦૧૧ ના રાત્રીના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકાર રોડ ઉપર નારાયણનગર સોસાયટી ત્રીશુલ ચોક પહેલા એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ તોડી ચોરી કરવાની કોશીષ થયેલ નો બનાવ બનેલ હોય જે બનાવમાં સંડોવાયેલ વેરાવળ પંથકના બે ઇસમોને તલાળા ખાતેથી જરુરી પુછ – પરછ માટે લઇ આવી પુછ પરછ દરમ્યાન ઇસમોની સંડોવણી જણાય આવતા બંન્ને ઇસમોને ભકિતનગર પોલીસ સ્ટેશન ને સોપી આપવા તજવીજ કરછ ભકિતનગર પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૨૨૧૨૦3૦/૨૧ આઇ.પી.સી. કલમ ૩૮0,૪૬ ૧,૫૧૧ મુજબ ગુન્હો શોધી કાઢેલ છે . ( ૧ ) ગુન્હાની વિગત તા .૦૫ / ૦૭ / ૨૦૧૧ ના રાત્રીના સમયે ૦૧/૫૦ થી ૦૧/૫૭ સુધીમાં રાજકોટ સહકાર રોડ , ઉપર નારાયણનગર સોસાયટી ત્રીશુલ ચોક પહેલા ડીલકસ પાનની બાજુમાં એસ.બી.આઇ. બેંકનુ એ.ટી.એમ. આવેલ છે તે એ.ટી.એમ માં બે વ્યકિતઓ પ્રવેશ કરી કોષ વડે એ.ટી.એમ. તોડવાનો પ્રયત્ન કરેલ અને આ એસ.બી.આઇ. બેંકની મુંબઇ બ્રાન્ચ માં જાણ થતા તેઓએ તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન ભકિતનગર ખાતે જાણ કરતા તુરંતજ પોલીસ ત્યાં પહોચતા એ.ટી.એમ. તોડવા આવેલ ઇસમો દ્વારા ચોરી થયેલ નહી અને ત્યાંથી ભાગી ગયેલ હતા અને ચોરી કરવાની કોશીષ કરેલ હતી તેમજ મજકુર બંન્ને ઇસમોએ આ ચોરીની કોશીષ કરતા પહેલા તા .૦૪ / ૦૭ / ૨૦૨૧ ના રાત્રીના બે વાગ્યાના સમયે આ એ.ટી.એમ ની આજુબાજુમાં ચોરી કઇ રીતે કરવી તે અંગની રેકી કરેલ હતી.
( ૨ ) આરોપીઓ ( ૧ ) જયેશ વિઠલભાઇ ઝાલા , કારડીયા રાજપુત ઉ.વ -૧૯ ધંધો નર્સીગ સ્ટાફ તરીકે નોકરી રહે . વાસાવડ ગામ ( પ્રાન્સી ) તા . સુત્રાપાડા જી . ગીર સોમનાથ તથા સત્કાર હોસ્પીટલ બસ સ્ટેન્ડ પાછળ રાજકોટ ( ૨ ) કાયદા સંઘર્ષમાં આવેલ બાળકીશોર ( ૩ ) મળી આવેલ મુદામાલ ( ૧ ) પ્લેન્ડર મોટરસાયકલ -૧ કી.રૂ. – ૪૫000 / ( ૨ ) એક લોખંડની કોષ- કી.રૂ .00 / 00 કુલ મુદામાલ રૂ . ૪૫000 / R કામગીરી કરનાર અધીકારી / કર્મચારીઓ રાજકોટ શહેર ડી . સી.બી. પો . સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી કે.ગઢવી તથા પો.સબ ઇન્સ . પી . એમ . ધાખડા , પો.હેડ કોન્સ . મયુરભાઇ પટેલ , અમિતભાઇ અગ્રાવત , સિધ્ધરાજસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ . સંજયભાઇ રૂપાપરા , નગીનભાઇ ડાંગર , પ્રદીપસિંહ જાડેજા , તથા સાઇબર ક્રાઇમ પો.સ્ટે . ના મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024