મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar July 10, 2021
જામનગર
જામનગર તા. ૧૦ જુલાઇ, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર,જામનગર દ્વારા લીલાવતીબેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસીય યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો.
આ યોગ કાર્યક્રમમાં ૨ દિવસ દરમિયાન ૮૦૦ બહેનો ભાગ લેશે. મંત્રીશ્રીએ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરમાં કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રના યોગદાનને બિરદાવી આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર, પ્રાંત અધિકારી શહેર આસ્થાબેન ડાંગર, અગ્રણી ઉદ્યોગપતિશ્રી આર.કે.શાહ અને યોગકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024