મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના સફળ આયોજન બદલ સમગ્ર વહીવટી તંત્ર અને નગરજનોનો રાજ્ય સરકાર વતી આભાર માની શુભેચ્છાઓ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
News Jamnagar July 12, 2021
અમદાવાદ
ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના સફળ આયોજન બદલ સમગ્ર વહીવટી તંત્ર અને નગરજનોનો રાજ્ય સરકાર વતી આભાર માની શુભેચ્છાઓ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
અમદાવાદ ખાતે આજે ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે નિયત સમયમાં પૂર્ણ થઈ હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ રથયાત્રાના સફળ આયોજન બદલ સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને અમદાવાદના નગરજનોને સહકાર બદલ રાજ્ય સરકાર વતી આભાર માની શુભેચ્છાઓ આપી હતી.
કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે આજે અમદાવાદ ખાતે યોજાયેલ ભગવાન જગન્નાથજી રથયાત્રાની વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપનાર જગન્નાથ મંદિરના પૂજ્ય સંતગણ, ટ્રસ્ટીગણ, ભક્તો, પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, AMCના અધિકારીઓ-કર્મચારીઓ, તેમજ નગરજનોના સહયોગથી રથયાત્રા સફળ બનાવવા બદલ મુખ્યમંત્રી રૂપાણીએ શુભેચ્છાઓ આપી વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025