મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આકાશી વીજળીથી કેમ બચવુ દ્વારકા જિલ્લાતંત્ર શુ કહે છે જાણો.
News Jamnagar July 14, 2021
આકાશી વીજળીથી કેમ બચવુ??દ્વારકા જિલ્લાતંત્ર શુ કહે છે જાણો
જામનગર
અહેવાલ ભરતભાઈ ભોગાયતા
છેલ્લા ઘણા વરસોથી ચોમાસામા આકાશી વીજળી નો કહેર વધ્યો છે માટે જાનહાની માલહાની થાય છે ત્યારે આવા સંજોગોમા ખુલ્લામા ન જવુ ઇલેક્ટ્રીક કે લાઇન પોલ પાસે કે ઝાડ પાસે કે વીજ ખેંચાણ કરે તેવી જગ્યાએ વરસાદ વખતે વીજળી થતી હોય તો ન જવુ તેવી અનેક મહત્વની અને ઉપયોગી માહિતી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા ની સુચનાથી એડીશનલ કલેક્ટર કે.એમ.જાની ના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ડીપીઓ અને જામનગર જિલ્લા ઇ.ચા.ડીપીઓ મોહીત સીસોદીયાએ જનહિતમા પ્રસિદ્ધ કરવા માધ્યમો સાથે સંકલન કર્યુ છે .
જેથી દ્વારકા સહિત દરેક વિસ્તાર ના લોકો ગામ મા હોય બહારગામ હોય પ્રવાસમા હોય કે બજારમા કે ખેતરમા કે કામકાજ ના સ્થળે હોય તેવા નાગરીકો ને વીજળી થી નુકસાન ન થાય તેમજ અપીલ કરાય છે કે આ માહિતી સૌ પરિવારજનો ગૃપમા સાથી કર્મચારીઓ બાળકો વૃદ્ધો ખેડૂતો પશુપાલકો શિક્ષકો વેપારીઓ સૌ ને આ માહિતી આપતા રહો જેથી સલામતી જળવાય રહે જે ખુબ અગત્યનુ છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025