મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયા શહેર માંથી ફલેટમાંથી જુગાર રમતા કુલ- 8 ઇસમોને રૂ .૧,૫૧,૪૦૦ / - ના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા
News Jamnagar July 15, 2021
દેવભૂમિ દ્વારકા
ખંભાળીયા શહેર રોનક એપાર્ટમેન્ટના ફલેટમાંથી જુગાર રમતા કુલ- આઠ ( ૮ ) ઇસમોને રૂ .૧,૫૧,૪૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા પ્રેસનોટ તા .૧૪ / ૦૭ / ૨૦૨૧ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી સાહેબ નાઓએ દારૂ – જુગારની અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ. ચાવડા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. એસ વી ગળયરનાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ખંભાળીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા .
દરમ્યાન પો.હેડ કોન્સ . મસરીભાઇ આહીર તથા બોઘાભાઇ કેશરીયાનાઓને અગાઉથી મળેલ બાતમી અનુસંધાને નારૂભાઇ સીદાભાઇ જામ રહે , ખંભાળીયા , જિ.દેવભૂમિદ્રારકા વાળાએ તેના કબ્બા ભોગવટાના ખંભાળીયા ટાઉનમાં નવાપરા શેરી નં . ૫ માં આવેલ રોનક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળેના ફલેટમાં તેના અંગત આર્થીક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે . આ સ્થળે રેઇડ કરી નીચે જણાવેલ કુલ- ૮ નામવાળાના કજામાંથી રોકડ રૂપિયા ૫૦ ૪ook તથા મોબાઇલ ફોન નંગ -૭ કિ 3 ર ૬ ૦00 % તથા વાહન મોટર સાઇકલ – ર કિ . ૩ ૭૫ , 000 / – મળી કુલ .૧,૫૧ , ૪000 ના મુદામાલ સાથે પકડી પાડી . તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળનો ગુનો દાખલ કરાવી ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ હતા.
( ૧ ) નાગજણભાઇ ઉર્ફે નગાભાઇ ખીમાભાઇ જામ , ઉવ . 30 , રહે . મીલન ચાર રસ્તા પાસે , ખંભાળીયા ( ૨ ) સુનીલભાઇ શાન્તીલાલ ઉનડકટ ઉવ .૩૫ , રહે . ધરારનગર , નવા સતાવારા સમાજ પાસે , ખંભાળીયા ) ચીરાગભાઇ ઉર્ફે મહાદેવ અનીલભાઇ વેગડા , ઉવ -૨૮ રહે . યોગેશ્વર નગર , ખંભાળીયા ૪ ) ગગજીભાઇ ઉર્ફે અજયભાઇ ડાડુભાઇ ધારાણી ઉવ -૨૬ , રહે ધરારનગર , ખંભાળીયા ( ૫ ) ભીખુભાઇ રાયાભાઇ ધારાણી , ઉવ .૩૦ , રહે . શી ૩ તળાવ શકિતનગર , ખંભાળીયા . સાજણભાઇ સામરાભાઇ મશરા , ઉવ -૨૪ , રહે . ગુલાબનગર ટેકરી , પોરબંદર રોડ , ખંભાળીયા ( ૭ ભરતભાઇ ઉર્ફે લકકી ખેતાભાઇ જામ , ઉવ -૨૫ . રહે ડો . કણજારીયા હોસ્પીટલની પાછળ , ખંભાળીયા ( ૮ ) કાનાભાઇ નગાભાઇ જામ ઉવ .૨ ૧ , રહે બંસી હોસ્પીટલ પાસે , મીલન ચાર રસ્તા ખંભાળીયા ( ૯ી ફરારી જુગારનો અખાડો ચલાવનાર નાસભાઇ સીદાભાઇ જામ રહે . બંગલાવાડી , ખંભાળીયા કામગીરી કરનાર .
આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ . જે.એમ. ચાવડાનાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી. ગળચર , પી . સી . શીંગરખીયા , ASI વિપુલભાઈ ડાંગર , ધર્મેન્દ્રસીહ ચુડાસમા , અજીતભાઇ બારોટ , ભરતભાઇ ચાવડા , દેવસીભાઇ ગોજીયા , ” સજુભા જાડેજા , કેશુરભાઇ ભાટીયા , નરસીભાઇ સોનગરા , Hc મસરીભાઇ આહીર , બોઘાભાઇ કેશરીયા , લાખાભાઇ પિંડારીયા , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , જીતુભાઇ હુણ , જેસલસીહ જાડેજા , સહદેવસીંહ જાડેજા , મહેન્દ્રસીહ જાડેજા , હસમુખભાઇ કટારા , Pc વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025