મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કચ્છ-માંડવી ના અધ્યક્ષા ચાલુ વરસાદે લોકોની હાલાકી ની જાતમાહિતી લેવા નીકળ્યા
News Jamnagar July 17, 2021
જામનગર
અહેવાલ. ભરતભાઈ ભોગાયતા
સામાન્ય રીતે જનતાની હાલાકીઓની જાત માહિતી લેવાની તસ્દી ચુટાયેલા સ્થાનિક સ્વરાજ્યના જન પ્રતિનિધીઓ ઓછી લેતા હોય છે તેમાંય પંચાયત મા તો ગામડાના લોકો રાહ જોતા હોય છે ત્યારે જો કે હવે ગુજરાતમા ઘણા સમયથી સરકાર જ લોકોને દ્વાર પહોંચે છે તેમજ મુસીબતો જાણે છે અને ઉકેલ કરે છે ત્યારે પોતાની જવાબદારી સમજી ને લોકો વચ્ચે જનારા જનપ્રતિનિધી જુજ હોય છે તેવામા માંડવી કચ્છ ના અધ્યક્ષ ચાલુ વરસાદે પ્રજાની પરીસ્થિતીની જાત માહિતી મેળવવા ચાલુ વરસાદે જાતે નીકળ્યા હતા
આજ સવાર થી માંડવી( કચ્છ) મા મુસ્ળધાર વરસાદને કારણે માંડવીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં થોડા વરસાદ પાણી ભરાતું હોય છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને આવનારા દિવસોમા વરસાદના કારણે તકલીફો નું કંઈ રીતે નિવારણ થઈ શકે તેમાટે આજરોજ ચાલુ વરસાદે માંડવીના નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી એ જુદા જુદા વિસ્તારો જેવા કે
માર્કેટિંગ યાર્ડ,
દાતણીયા વાસ,સથવારા વાસ,
કોલી વાસ, મુલાકાત લઈ લોકોની સમસ્યા નો તાક મેળવી વેળાસર કાર્યવાહી કરવા અંગે લોકોની રજૂઆતને ધ્યાને લઈ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે તેવું નગર અધ્યક્ષાએ જણાવ્યું હતું
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024