મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બુધવારે ઈદે અદહા. ઈદ નીમીતે સર્વે મુસ્લિમ ભાઇઓને અપીલ કરતા કાજીએ ગુજરાત સલીમ બાપુ
News Jamnagar July 20, 2021
ઈદ નીમીતે સર્વે મુસ્લિમ ભાઇઓને અપીલ . સર્વે ભાઈઓ ને ઇદ અદહાની મુબારક બાદી . સર્વે મુસ્લિમ બિરાદરો ને સાદર અપીલ છે કે તા . ૨૧/૦૭/૨૦૨૧ બુધવારે ઈદે અદહા નો મુબારક દીવસ છે . ઈદની નમાઝ માટે સરકારી તંત્ર દ્વારા અપાયેલ ગાઇડ લાઇન નું પાલન કરી ઈદ ની નમાઝ અદા કરીએ .
એટલે કે છેલ્લા બે વર્ષો થી કોરોના મહામારી અને સંક્રમણ થી બચવા માટે ઇદગાહ ઉપર નમાઝ માટે મજુરી ના હોવા નાં કારણે મજીદ માં ઈમામ સાથે સરકારની મંજુરી મુજબ મર્યાદીત વ્યકિત ઓ ઇદની નમાઝ અદા કરે બાકી લોકો પોતાનાં ઘરોમાં અદા કરે . હાલમાં કોરોના સંક્રમણ નાં કેસ ધટવામાં છે પરંતુ ત્રીજી લહેર , ડેલ્ટા પ્લસ નાં કેસ તથા મ્યુકોરમાયકોસીસ નાં પણ કેસો ચીન્તા જનક હાલતમાં હોવાનાં કારણે લોકો વધારે સંખ્યા માં એકત્રીત ના થાય અને કોચ પણ પ્રકારનો રીક ના લીએ પોતે પણ સલામત , પરીવાર સલામત તો શહેર સલામત . ઈદ અદાણા નાં મુબારક દીવસે નમાજમાં ખાસ દુઆ કરવા પણ ગુજારીશ છે કે , અલ્લાહ પાક કોરોના ડેલ્ટા પ્લસ , મ્યુકોરમાયકોસીસ અને અન્ય રોગો ને -બેરોજગારી , ગરીબી , બલા , આફતો ને નાબુદ કરે . સહીષ્ણુતા , ભાઇચારો સલામત રહે . દેશ સુરક્ષીત રહે આપણે સૌ , સુરક્ષીત રહીએ . કાજીએ ગુજરાત . સૈયદ મોહંમદ સલીમ અહેમદ કાદરી . મુફતી મુઝઝખ્ખીલ સાહબ બરકાતી , પોરબંદર મુફતી સુલેમાન સાહબ બરકાતી , શહર કાઝી – જામનગર , મુફતી અલી સાહબ – જામનગર , નિયાદી માં જણાવેલ છે.
બુધવારે ઈદે અદહા ઈદ નીમીતે સર્વે મુસ્લિમ ભાઇઓને અપીલ .
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024