મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
છેલ્લા ૨૧ વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કાલાવડ ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ
News Jamnagar July 20, 2021
જામનગર
છેલ્લા ૨૧ વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કાલાવડ ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ . એસ.એસ. નિનામા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો ક્વોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો / નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ , ગજેન્દ્રસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી આધારે ધ્રોલ પોલીસ સ્ટેશન ના ફર્સ્ટ ગુના નંબર -૨ / ૨૦૦૦ IPC કલમ ૩૨૫,૧૧૪ વિગેરેના કામે નાસતો ફરતો આરોપી ભાવસિંગભાઇ ટીહીયાભાઇ બારીઆને કાલાવડ ખાતેથી પકડી પાડી આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે . આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો . હેડ કોન્સ . લખધીરસિંહ જાડેજા , ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , મેહુલભાઇ ગઢવી , તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા તથા હેડ કોન્સ . અરવિંદગીરી તથા એલ.સી.બી. ના હેડ કોન્સ . નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્રારા કરવામાં આવેલ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024