મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જુડવા પુત્ર ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા મુસ્લિમ સમાજ ના સખી દાતા.
News Jamnagar September 01, 2021
જામનગર
ભાટિયા ગામ ના નિવાસી જુસબભાઈ અબ્બાસભાઈ ખીરા ના બને જુડવા પુત્ર ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સાહિલ અને શોહીલ નો જન્મદિવસ 31.8 2002 ના જન્માષ્ટમી ના રાત્રે 12.વાગે .કૃષ્ણજન્મત્સવ ના સમયે મુસ્લિમ પરિવાર ના જુસબભાઈ ખીરા ના ઘરે જન્મ થયો હતો.
મૂળ ભાટિયા ના રહેવાસી જુસબભાઈ અબ્બાસભાઈ ખીરા (કોઠાવાલા) દ્વારા હિન્દૂ મૂસ્લિમ સમાજ માટે અનેક સેવાકીયે પ્રવુતિ કરવામાં આવે છે .
જુસબભાઈ ના પરિવાર દ્વારા હિન્દૂ સમાજ ની દીકરી ને
કરીયાવરમાં ગીતાને મળી સોનાના ઘરેણાં સહીતની તમામ ભેટ .
ભાટીયાના રેલવે સ્ટેશન રોડ પર રહેતા જુસબ અબ્બાસ ખીરા કોઠાવાલા તેમની પત્ની યાસ્મીનબેન તથા બે જુડવા પુત્રો સાહીલ અને સોહીલ સાથે રહે છે . તેમને ઘેર આજથી લભગભ ૧૭ વર્ષ પૂર્વે સાત વર્ષની હિન્દુ કોળી સંપ્રદાયમાં જન્મેલી ગરીબ ઘરની ગીતા નામની બાળાના પગલાં થયા અને ત્યારથી આજે ર ૪ વર્ષની વય સુધી ગીતા તેમના ઘરમાં દૂધમાં સાકરની જેમ હળી મળી ને હિન્દુ ધર્મનું ચુસ્તતાથી મુસ્લીમ પરીવારનો સાથે તમામ રીતરસમ નિભાવી કરીયાવરમાં સોના – ચાંદીના ઘરેણા તથા રાચરચીલું સાથે સાસરે વળાવી હતી . જવલેજ બનતી ઘટનાઓ પૈકીની આ ઘટનામાં હિન્દુ બાળાને માતા – પિતા બની ઉછેરી ભણાવી અને વાજતે ગાજતે સાસરે વળાવવાની ઘટનાએ હિન્દુ મુસ્લીમ એક્તાની એક અલગ જ મિસાલ દાખવી હતી અને તેમના લગ્નમાં ભાટીયાના અગ્રગણ્યા આગેવાનોએ ઉપસ્થિત રહી વરવધુને આશીર્વાદ પાઠવ્યા હતા..
કોમી એકતા ના પ્રતીક સમા જુસબભાઈ ખીરા ભાટિયા ગામની વર્ષો જુની રેલવે સ્ટેશનની અંબિકા ગરબી , હરસિદ્ધિ સોસાયટીની નવદુર્ગા ખીરા ગરબી , ઉપરાંત જલારામ મંદિર , ભાટિયા ઉગમણી આઈ માતાજી મંદિર , ગરબીઓમાં કે.જી.બી.વી. સહિત વિવિધ માતાજીની ગરબીમાં રૂબરૂ જઈ દરે વર્ષે લ્હાણી હિન્દુ તથા રોકડ પુરસ્કાર , ફાળો રોકડે નોંધાવે છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024