મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિદેશી દારૂના માતબર જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ
News Jamnagar September 23, 2021
જામનગર
જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી નીતેશ પાંડેય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ સીટી બી ડીવી પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર કે.જે. ભોયે સાહેબ તથા સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ ઈન્સ વાય.બી.રાણા સાહેબ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ જાડેજા તથા ફેઝલભાઇ ચાવડા તથા પો.કોન્સ કિશોરભાઇ પરમાર ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે નાગનાથ સર્કલ, હાલાર હાઉસ પાસે અમુક ઇસમો હોન્ડા WR-V કાર રજી. નં. GJ-01-HW-0091 તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં. GJ -10-TT-7189 માં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાકેરી કરે છે જે હકીકત આધારે આરોપીઓ (1) દિગ્વિજયસિંહ ઉર દિગુભા બયુભા જાડેજા જાતે ગીરા ઉ.વ.55 રહે ગોકુલધામ સોસાયટી, પ્લોટ નં. 141-ગાંધીનગર રોડ, રીલાયન્સ બીલ્ડીંગ સામે, જામનગર (2) જયેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા જાતે ગીરા ઉ.વ.39 ધંધો ડ્રાઇવીંગ રહે. ખોડીયાર કોલોની, કામદાર કોલોની શેરી નં.1.રોડ નં.2, જામનગર વાળાઓને ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ 240 કિ.રૂ. 1,20,000/- તથા હોન્ડા WR-V કાર રજી. નં.GJ-01-HW-0091 કિ.રૂ. 2,00,000/- તથા ટાટા સુમો ગોલ્ડ કાર રજી. નં. GJ -10-TT-7189 કિ.રૂ. 2,00,000/- તથા મોબાઇલ ફોન નંગ 2 કિ.રૂ. 10,000/- ગણી કુલ કિ.રૂ.
5,30,000/ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. તેમજ મજકુરને સદર દારુ બાબતે પુછતા ભાવેશ કાંતીભાઇ ગોહીલ રહે. નવાગામ ઘેડ, વાળાને આપવાનો હોવાનુ તથા અરવીંદ પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતા જે બંન્નેને ફરારી જાહેર કરી ચારેય ઇસમો વિરૂધ્ધ ધોરણસર થવા પો.હેડ કોન્સ શોભરાજસિંહ જાડેજા એ ફરિયાદ આપેલ છે અને પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે સાહેબે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પો.ઈન્સ. કે. જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજા, રવીન્દ્રસિંહ જડેજા, રાજેશભાઈ વેગડ, કિપાલસિંહ જાડેજા, ફેઝલભાઇ ચાવડા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ. હરદીપભાઈ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, કિશોરભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024