મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભાણવડ તાલુકાના બોડકી ગામમાં જન્મેલા એવાં રાજસીભાઇ દુદા ભાઈ ચોહાણ એમના સફળ ની કહાની
News Jamnagar September 29, 2021
દેવભૂમિ દ્વારકા
29/09/2021
ગુજરાત એસ આર પી માં સફળ ની શરૂઆત કરેલ ૨૭/૦૮/૧૯૯૧ થી પો.કોસટેબલ ૨૦ વષૅ ની સર્વિસ વડોદરા જુથ ૦૯ મા
ત્યાર બાદ ૨૦૧૧ થી હેડકોન્સ્ટેબલ તરીકે
ત્યાંથી. ૨૦૧૭ મા જામનગર જુથ ૧૭ માં ASI તરીકે ફરજ બજાવેલ ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પી.એસ.આઇ તરીકે પ્રમોશન આપતા તેમની પોસ્ટિંગ પોરબંદર ૨૮/૦૯/૨૦૨૧ મા આપવામાં આવતા ગામજનો માં ખુશી નો માહોલ જામ્યો હતો
પી એસ આઈ તરીકે પોસ્ટન મલતા બોડકી ગામના સરપંચ તેમજ ગામના વડીલો અને લોકો દુવારા અભીનંદન આપવા માટે ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત નું આયોજન કરવામાં આવ્યું હતું તેમા ગામ લોકો દ્વારા ત્રણ વાગ્યે શ્રી સતિઆઈ માતાજી ના મંદિરે થી ડીજે ના તાલ સાથે ગામના ચોકમાં આવેલ શિવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નો આયોજન કરેલ હતું સાથે લોકો દ્વારા ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
લોકો ને હર્ષની લાગણીમાં દાંડિયા રાસ રમે રહ્યા હતા શોભાયાત્રા પુણે થયા બાદ દરેક લોકો માટે ચા પાણી નાસ્તા નો આયોજન કરવામાં આવ્યું હતુ
ચૌહાણ પરિવાર દ્વારા ગામ લોકો ને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અહેવાલ.હાજી મોહમ્મદ હિગોરા દ્વારા
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025