મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મતદાર યાદી શુધારા વધારામાટેની મતદારોની પ્રતિક્ષા નો અંત
News Jamnagar November 12, 2021
મતદાર યાદી શુધારા વધારામાટેની મતદારોની પ્રતિક્ષા નો અંત
જામનગર ( ભરત ભોગાયતા)
તા.૧૪, ૨૧, ૨૭, તથા ૨૮ ઓકટોબરના રોજ મતદાન મથકો ખાતે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
બી.એલ.ઓ.શ્રીની મદદ વડે અરજદારશ્રીઓ મતદારયાદીમાં પોતાનું નામ
ઉમેરી તથા સુધારી શકશે
, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા, કમી કરવા તથા મતદારયાદીમાં દર્શાવેલ નામમાં ક્ષતી હોય તો સુધારા કરવા અંગેનાં ખાસ ઝુંબેશનાં દિવસોની તા.૧૪/૧૧/૨૦૨૧, તા.૨૧/૧૧/૨૦૨૧, તા.૨૭/૧૧/૨૦૨૧ અને તા.૨૮/૧૧/૨૦૨૧ નકકી થઈ આવેલ છે. આ સમયગાળા દરમ્યાન અરજદારશ્રીઓ પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ? તેની ખરાઈ કરવા તેઓ પોતાનાં મતદાન મથકની મુલાકાત લઈ ખાત્રી કરી શકે છે. જેનાં અનુસંધાને વધુમાં વધુ લોકો તા.૧૪/૧૧/૨૦૨૧ ના રોજ મતદારયાદીમાં તેમનું નામ ઉમેરવા–સુધારો કરવા તેમનાં મતદાન મથક ખાતે અને ઉપસ્થિત રહેનાર તેમનાં બી.એલ.ઓશ્રીની મુલાકાત લઇ મતદાર યાદીમાં જરૂરી સુધારાઓ કરાવી શકે તે માટે ૭૯–જામનગર દક્ષિણ વિધાનસભાનાં તમામ મતદારોને અનુરોધ કરવામાં આવે છે.તેમ માહીતી કચેરીના વિરેન્દ્વસિંહ પરમાર એ જણાવ્યુ છે
baxi+91 80008 94752
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025