મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કાલે જામનગરમા કાનુની જાગૃતિની યોજાશે વિશાળ રેલી
News Jamnagar November 13, 2021
જામનગરમા કાલે કાનુની જાગૃતિની યોજાશે ભવ્ય રેલી
જામનગર ( ભરત ભોગાયતા)
*તારીખ 14 11 2021 ના સવારના 08:00 કલાકે કાનૂની જાગૃતિ રેલી નું આયોજન* જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ છે. રેલીનું પ્રસ્થાન માનનીય મૂલચંદ ત્યાગી સાહેબ, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ જામનગર ના ઓ ના વરદ હસ્તે કરવામાં આવશે.જેમાં ભાગ લેવા આપ સર્વે ને હાર્દિક આમંત્રણ છે.
*સદર રેલી સવારે 8 કલાકે સરકીટહાઉસ થી શરૂ* કરીને સાત રસ્તા એસટી બસ સ્ટેન્ડ હવાઈ ચોક સેન્ટ્રલ બેન્ક ચાંદી બજાર રતનબાઇ મસ્જિદ રણજીત રોડ બેડી નાકું ડિસ્ટ્રિક્ટ જજ બંગલો અંબર ચોકડી થી ગુરુદ્વાર થઈ લાલ બંગલો જિલ્લા ન્યાયાલય જામનગર મુકામે પૂર્ણ થશે જેમાં *સમયસર હાજર રહેવા દરેકને વિનંતી કરવામાં આવે છે.*
*સદરહુ રેલીમાં રાધિકા એજ્યુકેર સ્કુલ ના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે તથા સદર રેલીમાં જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓ, જામનગર બાર એસોસિયેશનના વકીલ શ્રી ઓ, પેરાલીગલ વોલ્ટર્સ, પેનલ એડવોકેટ, નશાબંધી ખાતું, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સખી વન સ્ટોપ, મહિલા પોલીસ સ્ટેશન વિગેરે ભાગ લેનાર છે તો રેલીના કવરેજ માટે પ્રેસ મીડિયા અને હાર્દિક નિમંત્રણ છે.*
*કોવિડ -૧૯ ના નિયમોનું પાલન કરવાનું રહેશે*
baxi+91 80008 94752
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024