મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોડીયામા જીલ્લા કોંગ્રેસના તરવરીયા પ્રમુખે કરી ચુંટણી સમિક્ષા
News Jamnagar November 14, 2021
જોડીયામા જીલ્લા કોંગ્રેસના તરવરીયા પ્રમુખે કરી ચુંટણી સમિક્ષા
જામનગર ( ભરત ભોગાયતા)
તાજેતરમાં ગત તારીખ ૧૩નાજામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડિયા ની આગેવાની માં * જોડીયા/તાલુકા ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ અને *સ્નેહમિલન* નું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ૨૦૨૨ વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં રાખી કૉંગ્રેસ પાર્ટી ના સંગઠન ને બુથ લેવલ સુધી મજબૂત બનાવવા *મિશન ૨૦૨૨* અંતર્ગત *સદસ્યતા અભિયાન, જન-જાગરણ*, અને *પ્રભાત ફેરી* ના પ્રોગ્રામ માટે તમામ ને માહિતગાર કર્યા અને સંગઠન ને વધુ માં વધુ મજબૂત કરવા માટે સૂચના આપી
આ કાર્યક્રમમાં માં જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડિયા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મગન ભાઇ કાનાણી જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કેપી બથવાર અને અમરશીભાઈ નંદાસણ અને કાનજીભાઈ વીરડા અને જોડીયા ગામ પંચાયતના સરપંચ અશોકભાઈ વર્મા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિપેન્દ્ર સિંહ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ સાવરીયા અને
જોડિયા તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ભરતસિંહ પરમાર જોડીયા જમીન વિકાસ બેન્કના નવા ચેરમેન દિલુભા જાડેજા અને જોડિયા તાલુકાના કોંગ્રેસ આગેવાન નુરા ભાઈ પટેલ બાવલા ભાઇ નૃત્ય જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ ભીમાણી અને ઉપપ્રમુખ બટુકભાઈ મકવાણા
અને જોડિયા તાલુકાના કાર્યકરો આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ
મનોજભાઈ ભીમાણીપ્રમુખ શ્રી
જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ એ જણાવ્યુ છે
તસવીર પુરક વિગતો રમેશ ટાંક
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024